________________
સત્તરમી સદી
[૧૨૩]
પુણ્યકતિ
ધા.
દા.
દાંનઈ સુખસંપદ મિલઈ, દાંનઈ કાલિદ્ર જાઈ, દાંનઈ સંકટ સવિ કલઈ, દાંનઈ દઉલતિ થાઈ. દાંનઈ માંનઈ જન સહુ, દાંનઈ જસોભાગ, દાનવંતનઈ સહુ કહઈ, ચિર છે બડભાગ. દાંનઈ દીપતિ દેડની, વાધઈ અતિ સુવિસેસ,
રૂપસેન રાજ તણ, સુણ ચરિય અસેસ. અંત – ઢાલ ૨૦ સહુ ગુરૂ આએ ભલે એની જાતિ.
ભવિયણ હિત ચિતમાં ધરી, દાન દીય નરનારિ, દાને સંપદા મિલઈ. દાંનઈ જિમ સુખ પામીયા, રૂપસેનકુમાર.
દા. ૧ દાંન તણું ફલ સાંભળી, દાન દીય શુભપાત્ર. દાંનઈ જગિ સહુ વસિ હુવઈ, નિરમલ હુવઈ ગાત્ર. દા. ૨ શ્રી ખરતરગચ્છ રાજયઉં, જિનરાજ સુરિંદ. ચિર છ ગચછરાજ એ, જે લગિ ધ્રુ રવિ ચંદ્ર દા. ૩ આચારિજ ગુણ આગલા, શ્રી જિનસાગરસૂરિ સાધુશિરોમણિ સેહતા, દિનદિન વધતઈ નૂર.
દા. ૪ શ્રી જિનકસલ પરંપરા, મહિમામેરુ મુનિ નામ, દા. સીસ ક્રિયા-ગુણુ-પરગડા, હર્ષચંદ્ર અભિરામ. દા. ૫. સકલ-વિદ્યા-ગુણસાગરા, પાઠક હસમભેદ, તાસુ સસ મનરંગ કહઈ, પુણ્યકીરતિ ધરિય પ્રદ. દા. ૬ સંવત સેલ ઈક્યાસીયાઈ, વિજયદસમિ રવિવાર, દા. નગર મનોહર મેડતઈ, એહ રો અધિકાર. દા. ૭ મૂલ નાયક વાસુપૂજ્યજી, સલમ શાંતિ જિર્ણોદ, સુખકારક સોહઈ ભલા, જગજીવન જિણચંદ. દા, ૮ ભણઈ ગુણઈ જે સાંભલઈ, એહ પ્રબંધ રસાલ, પરગટ પુણ્ય પ્રભાવ થઈ, ફલઈ મરથ માલ. દા. ૯ (૧) ૫.સં.૯–૧૭, ડે.ભં. દા.૭૧ નં.૧૦. (૨) સં.૧૬૮૬ પોષ સુદિ પ બુધે ગ્રં.૪૨૫ સાધી ભાગસિદ્ધિગણણિ શિ. સાધ્વી રાજસિદ્ધિગણિણ વાચનાર્થ સાવી આણંદસિદ્ધિ પઠનાર્થ. ૫.સં.૧૦, નાહટા. સં. (૩) ગા.૩૦૧, પ.સ.૪૨, દાન.પિ.૧૩ નં.૨૪. (૮) લીં.ભં. [જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૪).] (૧૪૭૨) માદર ચોપાઈ ૧૭ ઢાલ ર.સં.૧૬૮૨ ભા.શુ.૧૩ રવિ.
દા.
દા.
દા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org