SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યકતિ [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૩ અચલ સાધી લીલા લિ. ૫.સં.૧૦, જિ.ચા. પો.૮૩ નં.૨૧૨૦. (૬) ગા.૨૦૫ સં.૧૮૬૬ શ્રા.શુ. ૪. મૂલચંદન લિ. પ.સં.૮, જિ.ચા. પો. ૮૦ નં.૧૯૭૬. (૭) પ.સં.૯, અભય.પિ.૪ નં.૨૩૮. (૮) લિ. રાજપ્રદ. ૫.સં.૬, રામ. પિ.૮. (૯) ૫.સં.૧૦, દાન. પ.૪૫. (૧૦) હર્ષ સિંહ શિ. હર્ષકીતિ લિ. ૫.સં.૧૦, દાન. પિ.૪૫. (૧૧) ખરતરગચ્છે જિણમાણિજ્યસૂરિ શાખામાં પં. કલ્યાણસાગર વા. રૂપકુશલ શિ. સુગણતિલક શિ. આસકર્ણ મુનિના લિ. સાવી લાડમદેજી પઠનાર્થ. અજમેર માથે સં.૧૭૮૧પ.સં.૪–૧૯, વિ.કે.ભં. નં.૪૪૯૮. (૧૨) ૫.સં.૧૨૧૫, ગેડી પાશ્વ ઉપા. મુંબઈ નં.૧૦૬૩. (૧૩) પં. સુર્યકુશલ શિ. તેજકુશલ શિ. ફતે કુશલ લિ. પ.સં૧૧-૧૫, જૈનાનંદ. (૧૪) ભાં.ઇ. સન ૧૮૯૨-૫ નં.૬૧૮. (૧૫) સં.૧૭૮૫ ફા.વ.૯ હરિપુરનગર મળે લિ. ૫.સં. ૬-૧૬, વિ.કે.ભં. નં.૪૪૯૪. (૧૬) પ.સં.૮-૧૫, વિ.કે.ભં. નં.૪૪૯૭. (૧૭) સં.૧૮૨૬ લિ. પૂજ્ય . માધાજી. પ.સં.૯-૧૬, વિ.કે.ભં.(૧૮) પુજ કલ્યાણજી શિ. લિ. ભીનમાલ સં.૧૮૮૪ મે.વ.ર. ૫.સં.૪, અભય. નં.૧૦૨૨. (૧૯) ઈતિ શ્રી પુન્યસાર કુમારચરિત્ર સંપૂર્ણ. સંવત ૧૭૬૫ વષે માહ માસે શુક્લપક્ષે ૯ તિથી શનિવારે પાટણ મળે, ઋષિ શ્રી ઉત્તમચંદજી તશિષ્ય ઋષિ વેલજી તતભ્રાત્ર ઋષિ કુસલચંદ લિપીકૃત શ્રીરસ્તુ. પ.સં.૬-૧૫, ગુ.વિ.ભં. (૨૦) સં.૧૮૨૮ વર્ષે ફાગુણ સુદ ૯ દિને લિખતે મુનિ સુચ્ચાંનસાગરણ લપીકૃત શ્રી પુરબંદર નગર મળે શ્રી પાર્શ્વનાથપ્રસાદાત. પ.સં.૯-૧૭, બે.ભં. (૨૧) પ્રે..સં. [મુપુગ્રહસૂચી.] (૧૮૭૦) ધન્નાચરિત્ર ૨.સં.૧૬ ૮૮ ભા. શુ.૧૩ રવિવાર બિલપુરનગરમાં (૧) લી.. (૧૪૭૧) રૂપાસેનકુમાર રાસ ૨૦ હાલ ૩૦૧ કડી ૨.સં.૧૬૮૧ વિજયા દશમી રવિ મેડતામાં આદિ – કાતિદાયક કલપતરૂ, કમલાકેલિનિવાસ, પુરૂસાદાણું પ્રણમીયઈ, શ્રીફવિધિપુર પાસ સુંદર શુભમતિ શારદા, ચિત્ત ધરૂં તસુ ધ્યાન, સુગુરૂચરણ પ્રણમું મુદા, ભાવભગતિ બહુ માન. સઈમુખિ જિનવર ઉપદિસ્ય, ધરમહ ચ્યારે પ્રકાર, તિહાં ધુરિ દાન પ્રસંસી, ચતુર સુણ અધિકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy