SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૨૧] પુણ્યકીતિ ર.સ.૧૬૬૬ વિજયાદશમી ગુરુ સાંગાનેરમાં અષ્ટ પ્રવચન માતા વિષયે. આદિ– નાભિરાય નંદન નમું, શાંતિ નેત્રિ જિન પાસ, મહાવીર ચાવીસમા, પ્રણમ્યા પૂરે આસ. શ્રી ગૌતમ ગણધર સધર, લીલાલબ્ધિનિધાન, સમરી સહગુરૂ સરસતી, વપુષિ વધારે વાંન. ધર્મ ઉંચા કુલ હુવે, કામિની કલા અભ્યાસ, રાજઋદ્ધિ ધમે હવે, ધમે લીલવિલાસ. ધમે સાહગ સંપજે, ધર્મ રૂપ અનૂપ, સાચા સુખ ધમે હવે, ધમે માને ભૂપ. ધર્મે કયાં ધન સપજે, ઉપમા અછે અનેક, પુણ્ય થકી પુણ્યસારને, સુણા સુખ અતિરેક, અંત – શાંતિ જિજ્ઞેસર ચરિત્ર થકી ક્રિયા, એહ કથાનક સાર, સાંભલતાં મનિ આણંદ ઉપજે, થાઇ હર અપાર. ખરતરગચ્છપતિ મહીયે ચિર. જયા, જુગપ્રધાન જિનચંદ, આચારિજ મહિમાગિર મુનિવરૂ, શ્રી જિનસીંહ સુરી ૯. શ્રી જિનકુશલ સૂરીસરૂ પરંપરા, મુનીવર મહિમાવંત, સહિમામેરૂ મુનિ માટા જતી, ક્રિયાવત ગુણવંત. હરષચંદ્રગણિ હષે હિતકર, વાચક હ`પ્રમાદ, ૫.૩ ૪ Jain Education International 3 For Private & Personal Use Only ४ તાસ સીસ પુન્યકિરતિ ઇમ ભણે, મન ધરી અધિક પ્રમાદ. ૫. ૬ સંવત સાલે સે* છાસઠ સમઇ, વીજેદસમી ગુરૂવાર, સાંગાનેર નગર રલીયામણા, પભણ્યા એહ વિચાર, શ્રી પદમપ્રભુ સુપસાઉલિ, સંધ વધતઇ વાંન, ઉછરંગ લાલ વધામણ, સુખસ‘પદસંતાન. એહ ચરિત્ર ભવિષણુ જે સાંભલે, ભણે ગુણૅ નર જેહ, દિનદ્દિન ઉદ્દય અધિક નિત હૌવઈ, નવનિધિ હોઈ તસુ ગેહ. ૯ (૧) પં. જયલાભેન લિ. કાલૂ મળ્યે સં.૧૯૨૭ વૈશાષ માસે ૫.સ. ૫-૧૮, પાદરા નં.૪૩, (૨) સં.૧૮૨૧ કા.શુ.૧૪ બુધે લિ, ૫. પ્રીતકુશલેન આત્માથે. ૫.સ.૧૦-૧૬, ધેાધા. દા.૧૬. (૩) પ.સ.૧૬, કૃપા. ન’.૭૩૪. (૪) સંવત વૈદ સિ સાગર ઈંદ્ર (૧૭૧૪) વષે` આસાઢ સિત ૪ દિને શુક્રવારે રાજલાભ લિ. નાહટા. સ. નં.૧૧૧. (૫) પ્રત ૧૭મી સદીની, ૪ર ૫. પ ७ L www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy