________________
૨૭૭
પુણ્યકતિ
[૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૩ અ’ત -
રાગ ધન્યાસી દ્રવ્યત ભાવત જાગીઈ એ, અગડદત્ત અહિનાણ, વિવેક હિયઈ ધરી એ, સુણિજ્ય ચતુર સુજાણ. સદા સુખ સંપજઈ એ, ઈડ ભવિ પરભાવિ લીલ, સદા સુખ સંપજઈ એ, આંકણી. વડખરતરગચ્છ રાજીઉ એ, યુગવર જિનચંદ્રસૂરિ, પ્રતાપ દીપતા એ, જયવંતા જગ પૂરિ... આચારિજ જિનસિંહજી એ, સુંદર સકલ સહાય, ગુણે કરી ગાજતો એ, પ્રણમાં નરવર પાય, સીલ સુલક્ષણ સેહતા એ, હરસવિમલ ગુરૂરાજ, પ્રસાદઈ તેહનઈ કીજઈ, વંછિત કાજ. વાચક સુંદર રચઈ એ, ઉત્તરાયચ9 વિચાર, પ્રબંધ સુહામણઉ, આપણુ મતિ અનુસાર, સ્વામિવદન ગુણ રસ રસ એ, સંવત કાતિ માસિક શનિ એકાદશી એ, તે પણ વડ સુખ વાસિ.
૮૨ અગડદત્ત મુનિરાયનઉ એ સંબંધ ઉદાર, સુણતાં સુખ હુવઈ એ આણંદ અપાર ચાંપશી પૂજા મરહીમ યે, જોગાણું જયમલ્લ ભીમ, સુશ્રાવક આગ્રહઈ એ, રાસ ર નિસ્ટ્રીમ,
સદા સુખ સંપજઈ એ. (૧) લિ. પં. જ્ઞાનવિજયગણિ શિ. મુનિ ન વિજયેન, શ્રી સરણેજ નગરે સં.૧૭૨૬ પિશુ.૬ દિને. પ.સં.૯-૧૭, જિનદત્તસૂરિ ભં. સુરત. પિ.૨૫. (૨) પ.સં.૯, અભય. પિ.૪ નં.૨૫૨. (આમાં રચ્યા સંવત “સ્વામિવદન ગુણુ ભાણવગ રસ રસા એ એમ આપેલ છે.) [રાહસૂચી ભા.૨-સુંદર વાચકને નામે.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩, પૃ.૯૧૫–૧૬. જિનસિંહસૂરિને આચાર્યપદ સં.૧૬૪૯માં અપાયેલું તેથી ૨.સં૧૬૩૬ ન સંભવે. ગુણ (વિદેશનીતિનાં અંગ)=૬ એ રીતે અર્થઘટન થઈ શકે. પણ ૨.સં.નું પાઠાંતર મળે છે તેથી એના અર્થધટનને કેયડે છે એમ સ્વીકારવું જોઈએ.] ૬૫૭. પુણ્યકીતિ (ખ. મહિમામેરુ-હર્ષચંદ-હર્ષ પ્રદશિ.) (૧૪૬૮) પુણ્યસાર રાસ અથવા ચરિત[અથવા ચોપાઈ ૨૦૫ કડી
૨૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org