________________
સત્તરમી સદી
[૧૧૯]
શ્રીસુદર
પશુ દિન ઊપરિ તિહાં ગણિય, સુદિ નઊમી વૈશાહ માસે. પ્રહ વિહસીય અમૃત ધટિય, સેામવાર સુરલેાક વાસે. જયજયકાર કર`તિ જણુ, ગુણ ગાવે સરનારિ. શ્રી જિગુણપ્રભુસૂરિ ગુરૂ, સયલ સંધ સહકાર. ઇમ ગચ્છનાયક કલા-ગુણુ-ગણ-રયણ-રોહણુ ભૂધરા, સંથાર ચાાં તંગ વારણુ ખંધવાસ સ ચવરા. શ્રી જિનસેક્સૂરીદ્ર પાટે જિનગુણપ્રભુસૂરિ ગુરા, તસુ ધવલ જિનેસરસુરિ જ ંપે, ઋદ્ધિ વૃદ્ધિ શુભ કરી. પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ.૪૨૩થી ૪૩૦. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૧૫.]
૬૧
:
૬૫૬, શ્રીસુ'દર (ખ. જિનસિ‘હસૂરિÖવિમલશિ.) (૧૪૬૮) અગડદત્ત પ્રમ`ધ ૨૮૪ કડી ૨.સં.૧૯૬૬ ? (૧૬૩૬ ?) કાર્તિક
૧૧ શિન
આટ્વિ–પરમ પુરૂષ પરમેષ્ટિ જિન, પ્રણમું ગઉડી પાસ, સુરતરૂ સુરમણિ જિમ સદા, સફલ કરઇ સવિ આસ. ઉપકારી આસન્નતર, શાસનનાયક વીર, ત્રિકરણ સુઇ સમરતાં, તારઇ ભવધિતીર, ગૌતમ નામ સુહામણુૐ, મુઝ મન કીર રસાલ, આપદ દૂર નિત કરઇ, ગિગિ મોંગલમાલ, સરસતિ મતિ ઘઉ નિરમલી, જિમ હાઇ અધિકઇ લાલ, સુપ્રસન થાયઉ માતજી, કીજઇ કવિતકલેલ. શ્રી જિનદત્ત જિનકુશલ ગુરૂ, ખરતરગચ્છ તરેસ, સેવકજન સાનિધિ કરણ, આવઇ પુરત વિસેસ. શ્રી અકબર પ્રતિમાધતાં, પ્રગટિક પુણ્ય પદૂર, વિજયમાન વિદ્યા અધિક, જુગવર જિનચંદ સૂરી દ આચારિજ જિનસિ ́હસૂરિ, અવિધટ જસુ અધિકાર, ગુણુ છત્રીસે ગહગાઇ, સંધ સદા સુખકાર. જુગવર સીસ સીરામિણુ, અનુપમ આદિ વજીર, હ વિમલ જિન ગુરૂ તણુ, હિ સુપસાય સુધીર, વાચક શ્રીસુંદર કહિ, સુણિયે સહુ સુભ બંધ, દ્રવ્યત ભાવત જાગવઇ, અગદત્ત પરબધ
Jain Education International
For Private & Personal Use Only
૧
..
૩
૪
૫
'
www.jainelibrary.org