________________
અજ્ઞાત કવિ
[૧૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૩ સકલ મંગલ મનહ વંછિત કુશલ નિત્ય ઘરે અવતરે. ૨૪ (૧) પં. હર્ષવિલાસન લેલિખાકીય, ૫.સં.૨-૧૩. [ભં.?] (૨) લિ. ૪. ડાહ્યા. પ.સં.૨-૧૨, બે પ્રત મારી પાસે. (૩) પ.સં.૨-૧૨, જશ. સં. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, હે જૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૮૮)]
[પ્રકાશિત : ૧. સઝાયમાલા (લલ્લુભાઈ). ૨. પ્રાચીન સ્તવન સઝાય. સંગ્રહ વગેરે.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૬૯-૭૦, ભા.૩ પૃ.૮૪૪.] ૬૫૪. અજ્ઞાત કવિ (૧૪૬૬) સદવછવીર ચરિત્ર લ.સં.૧૬પર પહેલાં અંત - સુદયવછનું એહ ચરિત્ર, જે નર નિમૂણઈ સદા પવિત્ર,
તાહં તણુઈ મનિ પૂજઈ આસ, લહઈ સિદ્ધિ સુહલચ્છિવિલાસ. ૬૧
(૧) સંવત્ ૧૬૫ર વર્ષે આજ માસે શુકલપક્ષે પ્રતિપદાયાં તિથૌ દેવાલીનગરે રાંણુ શ્રી પ્રતાપસિંઘ વિજયરાજ્ય શ્રી સંડેરગણે ભટ્ટારિક શ્રી યશોભદ્રસૂરિ સંતાને ગચ્છાધિપ ભટ્ટારક ઈશ્વરસુરિંભિઃ ચિરંજીયાતઃ તશિષ્ય ઉપાધ્યાય શ્રી વિજય સુંદર વા. શ્રી પદમરાજ લિષતં. વિ. ધ.ભં. (૨) પ.સં.૨૪, ભાં. ઇ. સને ૧૮૮૧-૭૨ નં.૩૮૪. તેમાં પ્રથમ ધર્મનું માહાય બતાવનારું નીચેનું પદ્ય છે, પછી તે ઉપર કથા છે.
શ્રી રતનશેખરગુરૂપ્રવરપ્રસાદ, હર્ષાદિવર્ધનગણિઃ સુરસૈકમાત્રે
ચકે કથા સદયવત્સકુમારસત્કા, સત્પાત્રદાનવિમલાભયદાનવાચ્યાં. [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૪૮૧-૨૨. હર્ષવર્ધનગણિએ સંસ્કૃતમાં “સદયવત્સકથા” રચી હોવાની માહિતી મળે છે એટલે આ એને ગુજરાતી અનુવાદ હેવાની શક્યતા છે.] ૬૫૫. જિનેશ્વરસૂરિ (ખ. જિનમેરુસૂરિ–જિનગુણપ્રભસૂરિપદ્દે.)
[જિનગુણપ્રભસૂરિ સ્વ. સં.૧૬૫૫.] (૧૪૬૭) + જિનગુણુપ્રભુસૂરિ પ્રબંધ અથવા ધવલ (ૌ.) ગા.૬૧
સં.૧૯૫૫ પછી. આદિ
મન ધરિ સરસ્વતી સ્વામિની, પ્રણમી ગેયમપાય,
ગુણ ગાઇસ સહગુરૂ તણું, ચરિય પ્રબંધ ઉપાય. અંત –
વસ્તુ વરસ નેઉ વરસ નેઉ માસ વલિ પંચ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org