________________
સત્તરમી સદી
[૧૧૭]
હર્ષ કીતિ સુરિ
ટીકા, નવસ્મરણની ટીકા, સિંદુરપ્રકર ટીકા, શારદીય નામમાલાકાષ, ધાતુતર ગિી, યોગચિંતામણિ, વૈદ્યકસારાહાર, વૈદ્યકસારસંગ્રહ, શ્રુતબોધવૃત્તિ, તિજયપર્હુત્ત અને બૃહતશાંતિ પર વૃત્તિ તેમજ સં.૧૯૬૩માં અનિષ્કારિકાવિવરણ અને સ.૧૯૬૮માં કલ્યાણમ'દિસ્તવૃત્તિ આદિ અનેક ગ્રંથ સંસ્કૃતમાં રચ્યા છે. જુએ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ'.
(૧૪૬૫) [+] વિજયશેઠ વિજયા શેઠાણી સ્વપ પ્રબંધ ૨૪ કડી
સ.૧૬૬૫ આસપાસ
આદિ –
ઢાલ પ્રથમ
પ્રહ ઉડી રે પંચ પરમેષ્ટિ નમ, મન સુધ્ધે રે' તેહને ચરણે
હું નમું, રિ તેહને રે અરિહંત સીદ્ધ વખાણી, આચારજ રે ઉપાધ્યાય મન આંણીð. ૧ આણીયે નીજ મન ભાવ સુધ્ધે ઉપાધ્યાય નમું વલી, જે પનર કમભૂમિ માંહિ સાધુ પ્રણમું તે વલી. જિમ કૃષ્ણુપક્ષિ` અને સુકલપક્ષિ· સીલ પાળ્યા તેહ સુણા, ભરતાર અને સ્ત્રી બિહુઇ તેહનું ચરિત ભવિવિ ભણું.
*
ભરતક્ષેત્રે રે સમુદ્રતીરે દક્ષિણ ક્રિસે, કષ્ટ દેશમાં રે વિજયશેઠ શ્રાવક વસે; શિયલવ્રત રે અંધારા પક્ષના લિયે, ખાલાપણું રે એહવા મન નિશ્ચય કિયા. અંત – તેહના ગુણ ગાવે ભાવે જે તરનાર, તે તા વંતિ પામે સંપતિ લડે રશાલિ,
નાગરિ તપગષ્ટ આચારજ સુરિરાય, શ્રી ચંદ્રકીરતિસુરિ પ્રણમું તેહના પાય, શ્રી હષ કીર્ત્તિસૂરિ પભણે તાસ પસાય.
કલસ.
ઇમ કૃષ્ણપક્ષે શુક્લપક્ષે જેણિ શિયલ પાલ્યા નિરમલ, તે ૬પતિના ભાવ શુધ્ધે સદા શુભગુણ સાંભલે. જેમ દુરિત દેહગ દુરિ જાય સુખ થાયે બહુ પરે,
Jain Education International
૨
For Private & Personal Use Only
૨૩
૨૩
www.jainelibrary.org