SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ હષ કીતિ સુરિ [૧૧૬] જૈન ગૂર્જર કવિઓ ઃ ૩ ૨૬ અરિહંત સામે મુજ હવા, મિચ્છાદુક્કડ તાસ. નવરસ વચને ગૂથીયા, અરૂ એ સરસ સબધ, કહિ કિસ મતિ માનેઈ નહિં, સાને અને સુગંધ. ગાતમસામિએ પુછીયા, શ્રી મહાવીર જિણ ૬, હિંસા-અધિકારે કહ્યો, એ ચરિત સુખકંદ. તાસુ ચરિત્ર વિચારીતે, એ સખેપે કત, ઢાલ ઇકવીસે ગૂથીયા, રીજે સુણીય પ્રત્રીજી. અમરસર પુરવર ભલું, જિહિં શીતલ જિનાહ, શ્રાવક લેક સુખી તિહાં, લીયે લખમીલીલાહ. મુનિવરના ગુણુ ગાઈતે, નિજ ભવ સફલ કીધ, જિહ્ ચરિત એ સંભલ્યા, અમૃત શ્રવણે પીધ. ભણે ગુણે જે સંભલે, નિ આણી રંગ કુશલમોંગલ સુખસંપદા, તસુ ધિર નવનવરંગ, (૧) રાજધાની નગરે આશ્વિના ચતુશ્યાં ગુરૂવાસરે સ.૧૯૭૧ સાધ્વી માનસિદ્ધિ ગણીન્યાઃ શિષ્યણી પદમસિદ્ધિ ગણિની શિષ્યી પ્રેમસિદ્ધિ ગણિની વાચન કૃત. ૫.સ.૨૬-૧૩, અનંત, ભં.ર. (૧૪૬૨) પ્રતિક્રમણવિધિ સ્ત. ૨.સ.૧૬૯૦ દિવાળી મુલતાન ૩૨. (૧) પ.સં.ર, અભય. પેા.પ નં.૩૦૨. (૨) પ.સં.૩, લિ, ૫. અભયકુશલેન. અભય. ત.૩૯૫. (૧૪૬૩) વિચારષદ્ભૂત્રિશિકા (દંડક) બાલા, (૧) સં.૧૭૮૪ આસૂ શુદ્ધ ભામે પ` દલીયંદ (દેવવલ્લભ) લિ. વીકાનેર મધ્યે. પસ’.૬, અભય. (૧૪૬૪) ષષ્ટિશતક માલા. (૧) સ’.૧૭૯૯ શ્રા.શુ.લિ. સુખહેમરણિના ૫. સુખવિલાસ વાચનાથ .. ૫.સ.૧૩, અભય. ત.૨૩૫૩, [પ્રથમ આવૃત્તિ ભા.૩, પૃ.૯૦૮-૧૦ તથા ૧૬૦૨,] ૬૫૩. હ` કીતિસૂરિ (નાગેરી ત. રત્નશેખરસ ́તાનીય જયશેખર-સામરન–રાજરત્ન-ચદ્રકીતિસૂરિશિ.) પાર્શ્વચંદ્રગચ્છના રાજચંદ્રસૂરિ (જન્મ સ`.૧૬૦૬, આચાય ૧૬૨૬, સ્વ.૧૬૬૯)ના સમકાલીન રાજરત્નસૂરિશિષ્ય ચંદ્રકીર્તિસૂરિ હતા. તેના શિષ્ય આ હકીતિસૂરિએ પોતાના ગુરુના નામની સારસ્વત વ્યાકરણની Jain Education International For Private & Personal Use Only ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧. www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy