________________
સત્તરમી સદી
[૧૧૫]
જીવદયા વિષ્ણુ તપ કયઉ, ફલદાઇ નિવે થાઇ અજ્ઞાની તપજપ કરઇ, તઉ પિણિક સિદ્ધિ ન જાઈ. ઢાલ ૨૧ ભમરાની શ્રી રાગે
અત –
જીવદયા પાલઈ સદ્ન પ્રતિબૂઝઉ રે જિમ નિશ્ચલ સુખ થાઇ, જીઉ પ્રતિભૂઝ રે
*
Jain Education International
ખરતરચ્છ મહિમાનિલે, નવખડ જેહનું નામ શ્રી જિનચંદ સૂરીસરૂ, ગુણગણુ કરિ અભિરામ. જસુ મુખિ જીવદયા સુણી, અકબર સાહ સુજાણ, ઠામિડામિ લિખિ મૂકીયા, જીવદયા-કુરમાણુ, અફખર જસુ ગુણરંજીયા, પદ્મ દે યુગપરધાન, ઠારે અમૃતવાણીયે, પુણ્યવંત જનના કાન. તસુ પાસે જિંગ પરગડા, મતિ સરસતિ અવતાર, શ્રી જિનસિંહ સૂરીસરૂ, સેવકને સુખકાર. ખતરગચ્છિ ઉન્નતિકરૂ, સાચર જિમ ગંભીર વાદીમદગજ કેસરી, મેરૂ તણી પર ધીર. જિનભદ્રસૂરિ પર‘પરા, અમરમાણિકય ગુરૂ સીસ, સાધુકારિત પાઠકવરૂ, સખ પડિતઃ ઇસ. સાહ અકબર આગલે, ઉગ્રસેનપુર પ્રધાન વિધિ પાસા જિણિ થાપીયા, ગાલ્યા કુમતિમાન. પ્રથમ સીસ તેડુના ભલા, ચુસસેાભાગ્યનિધાન, ખુદ્દઇ સુરગુરૂ સારિખા, વિમલતિલક અભિધાન. દૂા શિષ્ય ગુણે ભર્યાં, પંડિત પ્રણમે પાય સાધુસુદર વાચકવરૂ, દેખતાં પાપ પુલાય. શાસ્ત્ર અનેક જીભે કર્યાં, નિજ મતિ કરીય ઉત્તર જસુ દરસણુ દેખ્યા થકા, આણુંદ થાઇ અપાર. આદૅસે શ્રી ગુરૂ તણે, સરસતિ માત પસાય વિમલકીરતિ મુનિવર ભણે, એહ ચરિત સુખદાય. સંવત સાલહ પઈસઈ, નીક આસૢ માસ, વિજયદશમી દિન પુરીયા, નવરસ વચનવિલાસ, અધિક આછા જે ભણ્યા, કરતાં એ અભ્યાસ,
વિમલકીતિ
For Private & Personal Use Only
3
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
२०
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
www.jainelibrary.org