SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૧] ૨ાજસમુદ્ર-જિનરાજસૂરિ સાધુ સાધુણુ ગાવતાં, સાંનિધિ કરિ શ્રુતદેવિ. સૂધઉ મારગ ઉપદિસઈ, પાલઇ વિસવાવીસ, દૂસમ કાલઈ તઉ મિલઇ, જૈ તૂસઇ જગદીસ. દૂઆ અપૂરવ પૂરવઈ, ચારિતધર ચઉસાલ, ગાતાં જિમ તિમ ગુણુ હુવઇ, જાતાં જિમ મઉસાલ. કહઈ કેવલી કેવલી, સ્યૂ' ન કડઈ એ સાર, સાધુધરમ દસવિધ તિહાં, ક્ષમા તરુઇ અધિકાર. સાહસ વચન હિયઇ ધરી, ગચસુકુમાલ ચરિત્ર, કહિવા મુઝ મન અલજયો, કરિવા જતમ પવિત્ર. તાસુ પ્રસંગિ અનીક જસ, પ્રમુખ ચરિત્ર હિતકામિ, ચતુર ચતુરવિધ સંધ મિલી, સુષુઉ ભણઉ મતિસારિ સરસ વચન તહવા ન છઈ, પણ સરસ ચરિત્ર છઈ તાસ, સાકર કેલવણી પખઈ, સ્યૂ' ન ધરે મીઠાસ, ७ ઢાલ ૩૦ રાગ ધન્યાસી. શાંતિજિત ભાંમણુઇ જાવું—એ દેશી. અ'ત - * સંવત સાલ નિનાનૂ વરસઈ, વૈશાખૈ શુભ દિવસે, સુદિ પાંચમિ સુભ દિન સુભ વારૈ, એહ રચ્યા સુભવાર”. શ્રી જિનસિહસૂરિ ગણુધારી, ખરતરગચ્છ ઉદારા, શ્રી જિનરાજ તાસુ પરભાવૈ, ઇષ્ણુ વિધિ મુનિગુણુ ગાવૈં. * એહ સંબંધ સદા સાંભલિસ્યું, તાસુ મનેરથ ફલિÅ, આઠમ અંગ તણું અનુહાર, જોડિ સ્વમતિસાર, (ધારાજી પ્રતિમાં) આજ નિહેજો દીસૈ નાહ રે—એ જાતિ. શુ પિર ગજસુકુમાલ મહામણી, ગ્યાની થિર કરી ચીત, Jain Education International ૧ For Private & Personal Use Only ર ૩ ૪ ૫ ૧૨ * કવિકલપન જે અધિક રચી જ, મિચ્છાદુક્કડ દીજૈ, શ્રી જિનધરમ તણું સુપ્રસાâ, અધિક સદા જસવાઢું. માઁગલ સુખસેાહગ પામીજ, જિનવરચરણાં તમીજું, પહિલી જોડ કરી જિનરાજે, સાધી શિવપુર રાજ, શ્રી જિનરતન તસુ પાટ વિરાજ, ખરતર બિરૂદ સહુ છાજઇ, ૨૧ સાધુજીરી ભાવના ભાવા. ૧૩ ૧૬ ૧૮ www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy