SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ રાજસમુદ્ર-જિનરાજરિ [૧૧૨] જૈન ગૂર્જર કવિએ ૩ રહિ સમસાને ષટવિધ જીવ સું, મીતપણે પરચીત. ઈ. ૧ ઢાઈ કરમ ગઢ કેવલ સંપદા, લહિ પહુતિ નિરવાણિ, સ્ત્રીનર પંનગ વેદ જિહાં નહી, આતમરૂપ વખાણિ. ઈ. ૨. ગરૂઅઉ પિણ ગુણિ અગુરુલઘુપણે, લીન કરે સંસાર, ઉપપર્ણ ગુણ કહતાં એહના, ઉત્તમ હુઈ અવતાર. ઈ. ૩ પદ્મનાભ વચને જિણ આદર્યો, ઇસપણે દિન એક, જિનવર વચને તે તજિ, વ્રત ભ રંગ તણું ધરિ ટેક. ઈ. ૪ સૂરિ જસ સહર બેઉ સાષિયા, છ રાખ્યા જાણિ, પૂરિ કરશું હરણી ભવ તણું, કીધી સુણિ જિણવાણિ. ઈ. ૫ સંવત સેલહ સે ણિણણુ, રાજનગરિ વૈસાખ સુદિ પાંચમિ દિનિ અઠમ અંગની, સાખિ ખરી મન રાખિ. ઈ. ૬ સેહમ જબુપાટિ અનુક્રમે, ખરતરગુરૂસિરદાર, શ્રી જિનચંદ જ જિનસાસને, જુગવરપદવીધાર. ઈ. ૭ અકબરસાહિ ભણું જિર્ણ રીઝવી, ખાટા મોટા બેલ, દીપા જિનધર્મ દયાગુણે, ગપતિ ગુણહિ અમોલ. ઇ. ૮ જહાંગીર સાહે ગુણ જોઈને, જુગપવર-પદવી જાસ, આપી થાપી આજ દિવસ લગે, કરતિ કરે પ્રકાસ. ઈ. ૯ શ્રી જિનસિંહ સુગુરૂ સુપસાઉલે, પભણે શ્રી જિનરાજ, સાધુ તણાં ગુણ કરતાં ચીતવ્યાં, સીઝે આતમકાજ, ઈ. ૧૦ પૌત્ર વિનય વિનય નય કરિ ભલે, રંગવિનય ઇણ નામિ, તાસ તણે મણિ આદર ધરિ ધણે, તિમ હિત સુખફલ પામિ. ઈ. ૧૧ ધૂરિથી અક્ષર ઢાલે પદપદે, ઈકઈક દુઈ તીન અનુક્રમિ વાચી નામ કવી તણે, પામે લયલીન. ઈ. ૧૨ મંગલરૂપ મહામુનિ નામ શૈ, નવનવ મંગલ થાઈ દીપક દીપ થકી હુઈ ઈહા કિર્ણ, અરિજ વાત ન કાય. ઈ. ૧૩ એહ સંબંધ નિબંધ સુકૃત તણે, સાંભલિ ત્રિકરણસાર, તત્ત્વ જાણિ કરિ કરિો મન થકી, ક્રોધ તણે પરિહાર. ઈ. ૧૪ ઈણ પરિહારે ઉપસમ વિસરે, ઈણહિ જ ગુણનિસતાર, નિસતારે વિસતાર સુજસ તણે, સુજસૈ જયજયકાર. ઈ. ૧૫ (૧) સં.૧૭૧૦ માગ.વ.૩ રવિ રાજનગરે લિ. પ.સં.૩૬, જિ.ચા. પિ.૮૬ નં.ર૦૮૦. (૨) સં.૧૭૨૪ સત્યપુરે કનકવિમલ લિ. પ.સં.૧૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy