________________
રાજસમુદ્ર-જિનરાજસૂરિ [૧૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૩ નાથ. ૫.સં.૬, અભય. નં.૨૨૪૪. (૮) સં.૧૮૪૮ કા.શુ.૫ સેમે લિ. પં. ચતુરનિધાન વન્દેશે સકીનગરે ચાતુર્માસ. પ.સં.૮, અભય. નં.૨૪૫૦. (૯) સં.૧૭૧૮ લદીપુરે સા. હાથી પઠનાય પં. ધર્મમંદિરગણિના લિ. પ.સં.૧૩, અભય, નં.૨૮૯૧. (૧૦) પં. હર્ષનિધાન લિ. વીકાનેર મધ્ય. પ.સં.૪, અભય. નં.૩૧૬૬. (૧૧) ઇતિશ્રી ચતુવિ"શત ગીતમ. ૨૫ શુભ ભવતુઃ શ્રી સંવત ૧૭૬૨ વર્ષે આસ્વનિ માસે કૃષ્ણપક્ષે ૧૦ તિથી શનિવાસરે શ્રી બહતખરતરગચ્છ શ્રી સાગરચંદ્રસૂરિ સંતાનીયે વા. શ્રી પ મહિમામેરૂગણિ તતશિષ્યમુખ્ય પં. પ્રવર શ્રી કલ્યાણસાગરજી, તતશિષ્યમુખ્ય પં. પ્રવર દેવધર, તત શિષ્ય સુખહેમ લિપીચક્રે શ્રી કેલૂ મળે. શુભ ભૂયાત (પાછળથી બીજાના અક્ષરમાં ઉમેર્યું છે કે સાવી શ્રી રૂપાંછ શિષ્યણી ચિરંજીવ સજજનાં પઠનાથે શુભ ભવતુ) ૫.સં.પ-૧૫, કામુ. (મારી પાસે). [મુપુગૃહસૂચી, લીંહસૂચી, હેજજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૬૨૯).]
પ્રકાશિત : ૧, વીશીવીશી સંગ્રહ. [૨. ૧૧૫૧ સ્તવન મંજૂષા. ૩. જિનરાજસૂરિ કૃતિ કુસુમાંજલિ.] (૧૪૫૮) પાશ્વનાથ ગુણવેલી ૪૪ કડી ૨.સં.૧૬૮૯ પ.વ.૮ બુધ
જુદા જુદા પાશ્વનાથ ક્યાં આવ્યા તેનું વર્ણન છે. આદિ
ઢાલ ધમાલની શ્રી સરસતિ સુપ્રસન સદા, શ્રુતદેવી વરદાઈ રે,
પાસ તણું ગુણ વરણવું, વાણિ દીઉ મેરી માઈ રે. ૧ અંત - .
નમો ત્રિજગજયકર અષ્ટભયહર વંછિતકર શ્રી પાસ એ, શશિકલા સંવત સિદ્ધિ નિધિ યુત વરસ વદિ પિસ માસ એ, નિશિરાજનંદન વાર શુભ સંખ્યા દિશિ તિથિ ઉલસી, જિનરાજ ગરીબનિવાજ સ્તવતાં સંધ મન હુઈ અતિ ખુસી. ૪૪ (૧) સં.૧૬૭૦() વર્ષે યે..૮ રવી લિ. પંડદેવવિજયગણિ શિ. મનિ વિદ્યાવિજય પઠનાર્થ સીરહી નગરે. લિ. પ.સં.૩-૧૨, હા.ભં. દા.૮૨ નં.૧૪૭. (૧૪૫૯) [+] ગજસુકુમાલ રાસ ૩૦ ઢાલ પ૦૦ કડી સં.૧૬૯૯ વૈશાખ
શુદ ૫ અમદાવાદમાં આદિ
નેમીસર જિનવર તણું, ચરણકમલ પ્રણમુવિ,
કલસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
- સના