SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૯] રાજસમુદ્ર-જિનરાજસૂરિ [૨. જિનરાજસૂરિ કૃતિ કુસુમાંજલિ.] (૧૪૫૭ ખ) + ચતુર્વિશતિ જિન ગીત [સ્ત.] (ચાવીશી) લ.સ. ૧૬૯૪ પહેલાં આફ્રિ – મનમધુકર માહી રહિ, રિષભચરણુઅરવિંદ રે, ઊડાયા ઊડઇ નહી, લીળું ગુણુમકરંદ રે~~મન. રૂપઈં રૂડે ફૂલડે, અવિન ઊડી જાય રે, તીષા હી કેતકી તણા, કટક આવઈ દાય રે~મન. * અત – – ચઉદ્ધિ સુર મધુકર સદા, અણુ તઇ ઇક કાડિ રે, ચરણકમલ જિનરાજતા, સેવઈ બે કર જોડિ ર——મન. ~~~આદીશ્વર ગીત. ૫ (વીરગીત ૨૪મું ગીત રચ્યા પછી.) ઋણુ. ૨ દણુ પરિ ભાવ ભગત મનિ આણી, સુધ સમકિત સહિનાણીજી વમાન ચઉવીસી જાણી, શ્રી જિનરાજ વાણીજી. જો મૂરતિ નયણે નિરક્ષીજે, જો હાથઇ પૂછજÜજી, જો રસનાયઇ ગુણુ ગાઇજઈ, નરભવલાહે લીજઇજી. યુગવર જિનસિ’હસૂરિ સવાઇ, ખરતર ગુરૂ ખરદાઇઝ, પામ† જિનવરના ગુણ ગાઈ, અવિચલ રાજ સદાઈજી, ઈશુ. ૩. પહલી પરત લિષાઇ સાચી, વારૂ ગુરૂમુષિ વાચીજી, સમઝી અરથ વિશેષઇ રાચી, ઢાલ કહેજયે જાચીજી, કેઇ ગુરૂમુષિ ઢાલ કહાવ, કેઇ ભાવન ભાવ, કે જિનરાજ તણા ગુણ ગાવા, ચઢતી દલિત પાઉજી. (૧) પ.સ'.૧૩, કમલમુનિ. (ર) લિ. ગણિ રત્નવિજયેન, ૫.સ.૭– ૧૭, હા.ભ’. દા.૮૨ ન’.૧૯૪. (૩) સં.૧૬૯૪ ચૈ.વ.૧ મેડતા મધ્યે. પ.સં. ૭, નાહટા સં. (૪) સ’.૧૮૭૧ ફા.વ.૨ થીકાનેર મધ્યે સુમતિવિશાલ લિ. પ.સં. ૧૧, સૂચી સહિત, કૃપા. પેા.૫૧ નં.૯૭૩. (૫) સં.૧૬૯૬ મા શુ.૧૦ બૃહસ્પતિવારે લાભપુરનગરે વા. વિજયમ`દિર શિ. ૫. સૌભાગ્યમેરૂ શિ, કલ્યાણુ મુનિના લિ. પારખ ગોત્રીય સા. રૂપા પુત્ર સા. ધર્માંચદ્ર પડતા. ૫.સ.૧૭, અભય. પેા.૧૪ ન.૧૪૪૩. (૬) સ.૧૭૩૫ માહ શુ.૧ થીકાનેર પ. રામચંદ્ર લિ. પ,સ'.૬, અભય. નં.૨૧૯૩, (૭) સં. ૧૭૪૯ વૈ.વ.૯ ગુરૂ વિણી મધ્યે ૫. વિજયશેખર લિ. વીરાંબાઈ પડે ૫ ૧ Jain Education International For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy