________________
રાજસમુદ્ર-જિનરાજસૂરિ [૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૩
મિલ આવે રે મિલ આવો રે, શ્રી અજિતવીરજ ગુણ ગાવે રે.
ચિત ભગતિવસે પૂરી જે રે, માનવભવ લાહે લીજે રે, જિનરાજ સફાઈ કીજઈ રે, મનિ વંછિતિ સુખ પામીજે રે.
મિલ. ૫ ઢોલ લેકસરૂપની જાતિ. વીસ જિણેસર જગ જયવંતા જાણીયે રે, અઢીયદ્વીપ મઝાર, ધન તે ગામાગર પુર વિહરતા રે, સાધુ તણે પરિવાર– વીસ. વાસુદેવ બલદેવ ભગતિ નિત સાચવે રે, લહિવા ભવજલતીર, ચોરાસી પૂરવ લષ સહુને આઉષો રે, ગુણ ગરૂવા ગંભીર– વસ વૃષભલંછણ તનુની અવગાહના રે, ધનુરાય પંચ પ્રમાણ, સમવસરણ બારહ પરિષદ પ્રતિબોધતા રે, જગગુરૂ અમૃતવાણ
વીસ. ધનધન તે જીહા, પ્રભુગુણ ગાઇયે રે, આંણ મન આણંદ, ધનધન તે દિન જિણ દિન ભાવે ભેટીયે રે, વિહરમાંણે જિણ
ચંદવસ. ખરતર જુનવર શ્રી જિનસિંહ સુરીંદને રે, સીસે ધરીય જગીસ, શ્રી જિનરાજવચન અનુસાર સંથણ્યા રે, વિહરમાણુ જિન વીસ
વીસ. (૧) સં.૧૬૮૫ પિશુ.૯ જિનરાજસૂરિ શિ. ભાવવિજય લિ. સિતપત્તને ગેલછા ૨જા પડનાથ. ૫.સં.૬, જિ.ચા. પિ.૮૩ નં.૨૧૧૪. (૨) સં.૧૭૨ ૬ ચિ.વ.૩ જેસલમેર મધ્યે એમનંદન લિ. ૫.સં.૩, જિ.ચા. નં.૨૧૩૩. (૩) સં.૧૭૧૭ માગ.શુ.૧ મેડતા મધે વિદ્યાલાબેન લિ. જિ.ચા. નં.૨૧૩૬. (૪) પ.સં.૪, મહિમા. પિ.૬૩. (૫) સં.૧૭૨૬ આ વ.૨ બુધે જાવાલપરે પાર્શ્વનાથ પ્રસાદાત. પ.સં.૬, નાહટા, સં. (૬) સા. ભગતલિખમી પઠનાથ. ૫.સં.૪, અભય. નં.૨૮૦. (૭) સં.૧૭૪૬
.વ.૭ બુધે બાઈ વીરાં પઠનાર્થ. ૫.સં.૭, અભય. નં.૩૪૮૮. (૮) શ્રી વીકાનેર મધે લિપીકૃતં પઠનાર્થ. ૫.સં.૭-૧૧ ક.મુ. (મારી પાસે). [જૈસા સૂચિ ભા.૧ (પૃ.૬ ૦૯).]
પ્રકાશિતઃ ૧. ચેવશીવીશી સંગ્રહ, આમાં આ છેલ્લી ઢાલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org