SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ રાજસમુદ્ર-જિનરાજસૂરિ [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૩ કરેઃ આચાર્યશ્રી જિનસાગરસૂરિ પ્રકૃતિ યતિરાજે પ્રતિષ્ઠિત ભારક પ્રભુ શ્રી જિનરાજરિપુરંદરઃ શ્રી મેડતા નગર મ. સં.૧૬ ૮૬ અને ૮૮ના લેખમાં ઉ. અભયધર્મ હતા, અને સં.૧૬૯૦ના લેખમાં પિતાની સાથે ઉ.કમલલાભ, પં.લખ્યકીર્તિ, પં.રાજહંસ વગેરે પરિવાર હતો એમ જણાવ્યું છે. (૧૪૫૫) [+] ૧૪ ગુણસ્થાન બંધ વિજ્ઞપ્તિ [પાર્શ્વનાથ] સ્ત, ૧૯ કડી ૨.સં.૧૬૬૫ માગશર વદ ૮ આદિ- નમિય સિરિ પાસ જિન સુજન પડિબેહગ કણયગિરિ અચલ જેસલ નયર સેહગં. ચૌદ ગુણઠાણ ઉત્તર પડિબંધ એ, હેતુ કરિ સહિત હું કહિસુ સુહ સંધ એ. અંત – ઈય બાણ રસ સસિકલા વચ્છરિ સહ કસિણ દશમી દિને, ગુણઠાણું ચવદે કમ્મપયડીબંધ વિવ સુભ મને, જિનચંદ જિનસિંહસૂરિ સીસે રસમુદે સંયુઓ સિરિ પાસ જિણવર ભુવણદિણયર સયલ અતિસય સંથુઓ. ૧૮ (૧) શ્રી જિનરાજ ગણાધિપ વિહિત સ્તવ પર હર્ષસાર શિ. ઉ. શિવનિધાને સંગ્રામપુરના શ્રાવકની વિનતિથી જીવરાજની પત્ની જીવાદના સુબોધાથે ગુ.માં કરેલા વિવરણની પ્રથમદર્શ પ્રતિ સં.૧૬૯૨ આષાઢ શુદ ૩ પુષ્પ કનકેદયે લખી સં.૭૦૧૬ (? ૧૭૦૬) વર્ષે રાજનગરે યુગપ્રધાન જિનચંદ્રસૂરિ શિ. વા. ભુવનમેરગણિ લઘુભ્રાતા પં. સુમતિરંગણ લિ. શિ. જયકુશલ વાચનાથ કા.શુ.૧૩ ભીમે ભ. જિનસાગરસૂરિરાજ્ય. વેબર. નં.૧૯૬૨. [મુપુગૃહસૂચી.]. પ્રિકાશિતઃ ૧. જિનરાજરિ કૃતિ કુસુમાંજલિ.] (૧૪૫૬) + શાલિભદ્રમુનિ ચતુષ્પાદિકા(રસ) [અથવા ચરિત્ર અથવા. શાલિભદ્રધન્ના એપાઈ] .સં.૧૬૭૮ આસો વદ ૬ આદિ સાસણનાયક સમરીયાં, વમાન જિનચંદ અલિય-વિઘન દૂરઈ હરઈ, આપઈ પરમાણંદ. સહૂ કો જિનવર સરિષા, પિણ તીરથધણી વિશેષ, પરણીજઈ તે ગાઈ, લોકનીતિ સંપષિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy