SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૦૩] રાજસમુદ્ર-જિતરાજસૂરિ દિન શીલ તપ ભાવના, શિવપુર મારગ સ્કાર, સરિષા છઈ તોપિણ ઈહાં, દાન તણ૩ અધિકાર. શાલિભદ્ર સુખસંપદા, પામે દાન પસાય તાસુ ચરિત વષાણુતાં, પાતિક દૂરે પુલાય. તાસ પ્રસંગે જે થઈ, ધનાની પણ વાત, સાવધાન થઈ સાંભલે, મત કરજે વ્યાઘાત. અંત - સાધુચરિત કહિવા મન તરસ્ય, તિણ એ ઉદ્યમ ભાષ્ય હરજી સેલહ સત અઠહાર વરસ્ય, આસૂ વદિ છઠિ દિવસ્યજી. –શાલિભદ્ર ધને રિષ રાસ. ૮ શ્રી જિનસિંહસૂરિ સીસ અતિસારે, ભવિયણનિ ઉપગારેજી, શ્રી જિનરાજવચન અનુસારઈ, ચરિત કહ્યો સુવિચારજી. ૯ ઈણિ પરિ સાધુ તણું ગુણ ગાવે, જે ભવિયન મન ભાવેજી, અલિય વિઘન તસ દૂરિ પલાયે, મનવંછિત સુખ પાવેજી. ૧૦ એહ સંબંધ ભવિક જે ભણસ્ય, એકમનાં સાંભલિસેજ, દુખદેહગ સબ દૂરિ ગમસ્ય, મનવાંછિત ફલ લહિસ્ય. ૧૭ (૧) સં.૧૭૦૭ આસાઢ સુદિ ૧૦ સૂરતિ બંદરે જયસુંદર પં.૨૮નવીજય સ્વયમેવ વાંચનાર્થ લ. પ.સં.૧૮-૧૬, ગો.ના. (૨) પ.સં.૨૭, ૫.ક્ર. ૧થી ૮, અનંત. ભે૨. (૫૪.૯થી ૧૩ સમયસુંદરકૃત પ્રિયમેલક ચે. છે, ને ૧૩થી ર૭માં જિનદયસૂરિકૃત હંસરાજ વચ્છરાજ એપાઈ છે.) (૩) સં.૧૭૮ પોસ સુદિ ૬ ચંદ્ર જેસલમેરૂ દુર્ગે પં. મેટા લિ. સ્વહેતવે. પ.સં.૨૭, ૫.ક્ર. ૧થી ૧૩, અનંત.ભં.૨, (૪) સં.૧૭૦૨ આસૂ શુ.૯ રવિવારે પલ્લીવાલ ગણે મહે. ઉદયશેખર શિ. વીરચંદ્ર વાચનાથ. ૫. સં.૧૬-૧૫, અનંત.ભં.૨. (૫) સં.૧૭૦ ૪ આસો સુદિ ૬ શુક્ર શ્રી અચલગચ્છેશ કલ્યાણસાગર રાયે શિ. મુનિ સુખસાગરગણિ લિ. પં. ઉત્તમચંદ્રગણિ શિ. મુનિ વિજયચંદ્રગણિ પડનાથ. ૫.સં.૧૮, તેમાં ૧૫ પત્ર નથી, ગો.ના. (૬) સં.૧૭૧૭ પિ.વ.૮ શૌરિવારે લિ. પં. મનંદન. પ.સં.૧૮-૧૫, ખેડા ભં, દા.૭ નં.૮૭. (સુંદર પ્રત છે.) (૭) સં.૧૮૦૩' ભા.શુ.૮ બુધે લ. પં. શ્રી મેહનવિજયગણિ શિ. પં. જીવવિજયેન લ. કોરા મધે ગામ વરાડે ચોમાસું રહ્યા તીવારઈ લખ્યો છઈ. પ.સં.૧૩૧૮, ખેડા નં.૩. (૮) સં.૧૭૫૧ ભા.વ.૮ રવી પં. અમરવિજયગણિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy