SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૦૧] રાજસમુદ્ર-જિનરાજસૂરિ ત્રીય શાહ કરણે કરેલા મહેાત્સત્રપૂકઈ નામ જિનરાજસૂરિ રાખ્યું. પછી તેમણે ભણશાલી થેરૂ શાહે ઉદ્ઘાર કરેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના ચૈત્યની પ્રતિષ્ઠા જેસલમેરમાં કરી. (જુએ પ્રશસ્તિ, જેસલમેરના પુસ્તકભંડારની સૂચિ, ગાયકવાડ આરિયેન્ટલ સીરીઝ) ત્યાર બાદ સ.૧૯૭૫ વૈશાખ શુદ ૧૩ શુક્રવારે અમદાવાદના પોરવાડ સંપતિ સામજીના પુત્ર રૂપજીએ શત્રુંજય પર બનાવેલા ચતુર્મુખ દેવાલયમાં શ્રી ઋષભ ચામુખજી આદિ ૫૦૧ જિનબિંબાની પ્રતિષ્ઠા કરી. (જુએ લેખાંક ૧૪થી ૨૦,૨૩ અને ૨૪ મુનિ શ્રી જિનવિજયજી સંપાદિત પ્રાચીન જૈન લેખસંગ્રહ ભાગ ખીજો) તે સિવાય ખીન્ત' ધણાં સ્થળાએ જિનબિંબની પ્રતિષ્ઠા તે સ્થાપના કરી. સં.૧૯૮૨ના શત્રુંજય પર શિલાલેખ માટે જુએ લેખાંક ૨૬, સ ૧૯૭૭ના મેડતાના મંદિરમાંના લેખ માટે જુએ લેખાંક ૪૩૪, ૪૩૯ ઉપરોક્ત સૌંગ્રહ. આચાર્યને અખિકા દેવીએ વરદાન આપ્યું હતું. તેમણે ધંધાણી નગરમાં ઘણા વખત થયાં જમીનમાં રહેલી પ્રતિમાને પ્રશસ્તિના અક્ષરે જોઈને પ્રકટ કરી હતી. તેમણે તર્ક, વ્યાકરણ, છંદ, અલંકાર, કાશ કાવ્યાદિના સારા અભ્યાસ કર્યાં હતા, તથા શ્રી હના નૈષધીય મહાકાવ્ય’ પર ‘જૈનરાજી” નામની સ ંસ્કૃત ટીકા રચી હતી. એમના વખતમાં ખરતરગચ્છમાં સં.૧૯૮૬માં જિનસાગરસૂરિથી લઘુ આચાર્ય ખરતર શાખા નીકળી. પેાતે સ’.૧૬૯૯ના અષાઢ શુદિ નવમીને દિવસ પાટણમાં સ્વગે ગયા. તેમની પછી તેમના પટ્ટધર (૬૪મા) જિનરત્નસૂરિ થયા. સં.૧ ૬૭૭ ૧૬૮૬-૮-૯૦ના શિલાલેખા તેમના મળે છે. (નાહર) તે પૈકી સ. ૧૬૭૭માં એક લેખમાં આ પ્રમાણે જણાવ્યું છે: શ્રી બુડંખરતરગચ્છાધીશ્વર સાધૂપદ્મવવારક પ્રતિબેાધિત સાહિ શ્રીમઅકબરપ્રદત્ત યુગપ્રધાનપદધારક શ્રી જિનચંદ્રસૂરિ જહાંગીર સાહિ પ્રદત્ત યુગપ્રધાનપદધારક શ્રી જિનસિંહસૂરિપટ્ટ પૂર્વાંચલ સહસ્રકરાવતાર પ્રતિષ્ઠિત શ્રી શત્રુ ંજયાષ્ટમાહાર શ્રી ભાણવટ નગરશ્રી શાંતિનાથાદિ ખિ ખં પ્રતિષ્ઠા સમયનિરત્નું(ત્ર)ધાર શ્રી પાર્શ્વ પ્રતિહાર સકલભટ્ટારકચક્રવત્તિ શ્રી જિનરાજસૂરિ શિરઃશુ ગારસારમુકુટાપમાનપ્રધાન તે જ વર્ષોંના ખીા લેખમાં એમ છે કે ...શ્રી જિતસિંહસૂરિપટ્ટોત્ત`સલન્ધશ્રી અ`બિકાવરપ્રતિષ્ઠિત શ્રી શત્રુંજયાષ્ટમાન્ધાર પ્રદર્શિત ભાણવડ મધ્યે પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વપ્રતિમા પીયૂષત્રણ પ્રભાવ મેાહિત્યશમંડન ધર્મસી ધારલકે નન્દન ભટ્ટારકચક્રવ્રુત્તિ શ્રી જિનરાજસૂરિદ્દિન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy