________________
રાજસમુદ્ર-જિનરાજસૂરિ [૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૩
આદરિ તેહ તણઈ એ થઈ, મદનરાજ ઋષિની ચઉપઈ. ૬૩.
મદનશતકના દૂહડા, એકેત્તર સંય સાર તે પણિ મઈ મહિલા કીયા, જાણુઈ ચતુર વિચાર. કથા સરસ જાણી સયલ, બીલ તણુઈ અધિકાર મદન નરિંદ તણું ચરિત, મઈ વિરચ્યું વિસ્તારિ. ૬૫ સેલહ સય ઉગણેત્તર, પુર જાલોર મઝારિ આસૂ સુદિ દશમ કીય, કથાબંધ ગુરૂવારિ. રિષિ સુરપતિની ચઉપઈ, દાનકથા ગુણગેહ, ઊઠ શતક સાધિક સરસ, પ્રથમ રચી મઈ તેહ. મદન નરિંદ તણે પરઈ, જે નર પાલઈ શીલ,
ઇણિ ભવિ સુખસંપદ લહઈ, પરભવિ સુરશિવલીલ. ૫૬૮ (૧) પં. દાનવિજયગણિ શિ. મુનિ હર્ષવિજય લિખિત. પ.સં. ૨૨-૧૫, ડે.ભં. દા.૭૦ નં.૯૦. (૨) સં.૧૭૨૨ કા.શુ.૪ રવિવારે મૂલા-- કક સિદ્ધિયોગે પુજ્યશ્રી અમરસાગર સૂરીશ્વરે લિખાપિત. શ્રી માર્તડપુરવાસ્તવ્ય...સં.૪૨-૧૧, રત્ન ભ. દા.૪૩ નં.૪૧. (૩) ૫.સં.૨૩૧૩, રત્ન ભં. દા.૪૩ નં.૪૨. (૪) ૫.સં.૨૦-૧૫, દા.૨૫ નં.૩.[ભં?] (૫) લેખસંખ્યા ૮૧૫, પ્રકા.ભં. નં.૧૨૭. (૬) લિ. મુનિ પુણ્યસાગરેટ શ્રી દેવકાપત્તને સં.૧૭૦૦ ફાવદિ ૩ ગુરૂવાસરે. સુંદર પ્રતિ, પ.સં.૧૭૧૫, મજૈવિ. નં.૪૫૩. (૭) ગણિ હીરસાગર શિ. મુનિ ઉદયસાગર લિ. નવાનગર મધ્યે સં.૧૭૯૦ વૈ.વ.૮ રવિ. પ.સં.૨૦-૧૫, વિમલ. (૮) સં.૧૭૦૧ જ.વ.૯ ક૯પવલ્લી મથે. ૫.સં.૨૩-૧૫, વિ.કે.ભં. (૯) પ.સં.૧૦-૨૪, વિ.કે.ભં. નં.૪પ૯૩. (૧૦) યતિને ભંડાર, ઉદયપુર. [મુપુન્હસૂચી, હેજેજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૨૪૪).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૦૩-૦૫, ભા.૩ પૃ.૮૦૫-૦૮. પહેલાં દામોદર અને દયાસાગરને જુદા કવિ ગણેલા તે પછીથી એક ગણ્યા છે.] ૬પ૧. રાજસમુદ્ર-જિનરાજરિ (ખ. જિનસિંહસૂરિશિ.)
પિતા બોથરાગેત્રીય શાહ ધર્મસિંહ અને માતાનું નામ ધારલદેવી. જન્મ સં.૧૬૪૭ વશાખ શુદિ ૭, દીક્ષા સં.૧૬૫૬ માગશર શુદિ ૩ વિકાનેરમાં, દીક્ષાનામ રાજ સમુદ્ર, વાચક પદ સં.૧૬૬૦ જિનચંદસૂરિએ આસાઓલી શહેરમાં, આચાર્ય પદ સં.૧૬૭૪ ફાશ ૭ મેડતામાં ચોપડાગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org