SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૯] દાદર મુનિ-દયાસાગર મુનિ ચતુરસાગરગણિ શિ. મુનિ ક્ષીરસાગરણ લિ. માતર ગ્રામ મધ્યે પં. હરિચંદજી પઠનાર્થ. ૫.સં.૨૦-૧૫, લા.ભં. નં.૪. (૬) સં.૧૬૭૦ અ.શુ.૧ બુધે રત્નચંદ્ર ઋષિ ચીતરાજ લિ. પ.સં.૧૬, જય. પિ.૬૮. (૭) ગ્રં. સંખ્યા પર ૧ શ્રી સૂરત બિંદરે સંભવનાથ પ્રસાદાત્ પં. ભક્તિલાભગણિ શિ. મુ. ભવાનભૂંદર તતભાતર સુમતસુંદર મુની રૂપવર્ધનજી જયલાભજી પુન્યવર્ધનજી. ચિર જાદવજી લ. ચર પ્રાગજી પઠનાર્થ. સં.૧૮૧૪ માગસર વદ ૧૪ રવિ. શ્રી અચલગચ્છ પુજ્ય ભ. ઉદયસાગર સૂરિ રાજ્ય. એક નાની પડી, પ.સં.૩૦, જશ. સં. [મુપુગૃહસૂચી, હેસાસૂચિ ભા.૧ (પૃ.૨૪૪).]. (૧૪૫૪) મદનકુમાર[રાજષિી] રાસ અથવા ચોપાઈ[અથવા ચરિત્ર] ૨.સં.૧૬ ૬૯ આસો સુદ ૧૦ ગુરુ જાલોરમાં આદિ – આદિ જિણેસર અતુલબલ, શાંતિનાથ સુખકાર નેમિ પાસ પ્રણમ્ સદા, વીર વિનય ભંડાર. જિનવદનાબુજવાસિની, ગૌર વરણ ગુણગેહ તે સરસતિ સમરૂં સદા, વચનરૂપ જસુ દેહ. મુઝ તનુઘર માહે કીય, જ્ઞાનદીપ જિણિ સાર તે સદ્દગુરૂનઈ હું સદા, જુગતઈ કરૂં જુહાર. સુકવિ તણું અનુમતિ લહી, શીલ તણુઈ અધિકારિ, મદન નરિંદ તણું ચરિત, હું વિરચિસું અતિસારિ. ભવસાયર માહે ઠવી, જિણવરિ ગિરૂઈ નામ, ચ્ચાર ચતુરગતિ તારિવા, દાન શીલ તપ ભાવ. અંત– મદન મહીપતિ ચરિત વિચારિ, બેલ્યઉ શીલ તણુઈ અધિકારિ, જે નર શીલ સદા મનિ ધરઈ શિવરમણ તે નિશ્ચઈ વરઈં. ૫૯ શ્રી અંચલગચ્છ ઉદધિ સમાણુ, સંધરવણ કેરઉ અહિડાણ, ઉદયઉ તાસ વધારણ ચંદ, શ્રી ધર્મભૂત્તિ સૂરીશ મુર્ણિદ. ૫૬૦ આચારિજ શ્રીગુરૂ કલ્યાણસાગર સમ ગુણનાંણુ તાસ પક્ષિ મહિમાભંડાર, પંડિત ભીમરતન અણુગાર. ૬૧ તાસ વિનય વિનયગુણગેહ, ઉદયસમુદ્ર સુગુરૂ સનેહ તાસ સીસ આણંદિઈ ધણુઈ, દયાસાગર વાચક (પા. મુનિ દામે દર) ઈમ ભણઈ. ૬૨ ગુરૂભાઈ લહુડઉ રિષિ દેવ, વિનયવંત સારઈ નિત સેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy