SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ દાદર મુનિ-દયાસાગર [૮] જૈન ગૂર્જર કવિએ ૩ તાસુ પદિ મુનિવર ગણધાર, પંડિત ભીમરતન અણગાર, તાસુ સસ સંયમશ્રીમંત, શ્રી ઉદયસમુદ્ર નાંમિ ધીમંત. ૪૮ તાસ વિનય વિનવગુણ વહઈ, મુનિ દાદર ઈણિ પરિ કહઈ, દેવી સરસતિનઈ આધારિ, કથાબંધ કયઉ મતિસાર. ૪૯ હું મૂરિખ મતિહીણ અજાંણ, પંડિત જનનઈ હસિવા ઠાણ, વચન અયુક્ત કહ્યઉ મઈ જેહ, પંડિત સુધઉ કરિ તેહ. ૫૦ કવિપત વચન કહ્યઉ પુણિ કાઈ, સંધ સાખિ હું ખમાઉં સોઈ, સુરપતિકુમર તણું ચોપઈ, પદમાવતિપુરૂ માંહે કહી. ૫૧ ૫૩ વત્સર વિક્રમરાયથી, સેલ સહે પઇસહિ, ભાદ્રવિ બીજ વેત પરિખ, સોમવાર તિહાં છઠિ. પર ભાવભેદ જાણી ચતુર, ભણઈ સુણઈ નર જાંણ, પામઈ મનવંછિત સદા, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ. (પા) શ્રી અંચલગચ્છ યમુનિહાણ, પ્રગટિલ પાપતિમિરહર ભાણુ. શ્રી ધર્મમૂરતિ રિંદ સુજાણ, મરદઈ પરવાદીના માણ. શ્રી આચારિજ પુણ્યવિશાલ, તવન જેમ દીપઈ જસુ ભાલ, શ્રી કલ્યાણસાગર સૂરી, જેહનઈ નામઈ સદા આણંદ. તાસ પક્ષિ ગુણગણભંડાર, પંડિત ભીમરતન અણુગાર. તાસ સસ વર ગુણમણિગેહ, ઉદયસાગર ગુરૂ ચતુર તાસ સીસ વાચક પદ ધરઈ, દયાસાગર ગણિ એમ ઉચ્ચરઈ. સૂરપતિકુમર તણું ચઉપાઈ, પદમાવતીપુર માંહિ થઈ. શિવસાસન તીરથ વડું, પુષ્કર નામિ પ્રસિદ્ધ તસુ પાસઈ પદમાવતી, ધણિ કણિ રિધ સમૃદ્ધ. (૧) ૫.સં.૧૦-૧૮, બાલ. (૨) પ.સં.૧૧-૧૫, માં.ભ. (આ પ્રતમાં પ્રશસ્તિમાં શબ્દને હેરફેર છે, પણ ભાવ એક છે.) (૩) વીરજી પણ કૃત લિ. ઊનડી ગામે સં.૧૬૯પ આષાઢાદો ૯૬ વર લિખિતમ ક્ષિપ્રમ. ગણેશરામજી તતશિષ્ય વીરજી લિખિત ચ. ૫.સં.૧૧-૧૪, મ.જિ.વિ. ૧૦. (૪) ઇતિશ્રી વાયક દયાસાગર વિરચિતે દાનધર્મ વિષયે સુરપતિ રાજર્ષિ ચઉપદિ સંપૂર્ણ લિખિત પં. ન્યાનરૂચિગણિના ઘંઘા બિંદર પારખ મોતીચંદ જે કરણ વાચનાથ. ૫.સં.૨૦-૧૪, યતિ નેમચંદ. (૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy