________________
સત્તરમી સદી
[es]
દાસાદર સુતિદયાસાગર
સિરિ નિલય દિનિ દિતિ વિજય રાજઇ, જેસલમેરૂ શાભા વરઇ. શ્રી ગુચ્છ ખરતર રાજ યુગવર, જિનચંદ્ર સૂરીસ એ, જિનસિ’હસૂરિ રાજિ મ થુણ્ય, આદિનાથ અધીસ એ. ૧૧૪ જિનભદ્રસૂરિ ગુરૂ શાખ પાઠક સાધુકીરતિ વા. ઇંદુએ, સુપ્રસાદિ સુમણી મહિમસુદંર, વઇ ઇમ સુખકંદ એ. ૧૧૫ ઇમ સકલ તીરથરાજ શેત્રુ ંજ, રાજ આદિ જિષ્ણુદું એ, તસુ ગુણ ગુણુઇ જે ભણુઇ ભવિભવિ, લહઇ સુખ આણંદ એ. ૧૧૬ (૧) લિ. જ્ઞાનમેરૂ મુનિભિઃ તત્કાલીન પ્રત, ૫.સ.૪, મહિમ, ન ૮૨. [ડૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૨૬).]
-
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૯૧૦-૧૧.] ૬૫૦. દામેાદર મુનિ-યાસાગર (આં. કલ્યાણુસાગરસૂરિ ભીમરત્ન-ઉદયસાગરશિ.) (૧૪૫૩) સુરપતિકુમાર ચાપાઈ (દાનવિષયે) ર.સં.૧૬ ૬૫ ખીજા ભાદરવા શુ.૬ સેામ પદ્માવતીપુર(પુષ્કર પાસે)માં આદિ – પ્રણમું સ્વામી શાંતિજિત, મનવંતિદાતાર, સુરપતિ જસુ સેવા કરઇ, દરસણુ હર અપાર. વિહિતનયા જગદીશ્વરી, સમરૂ` મનિ સરસતિ, જસુ નામઇ પામઇ વિપુલ, સેવક નિમ્નલ મત્તિ. ગુરૂ ગુરૂઆના ગુણ ભણી, ભગતઈં પ્રણમી પાય, વર્ણભેદ જે માં લઘુ, તે સદગુરૂ સુપસાઇ. સુરપતિ નામઇ નૃપકુમર, જિણ જંગ ભોગ મહત, વિલસ્યા દાનપ્રભાવથી, વિરયિસુ તાસ શ્રૃતત, ભવસાયર માંહે ઠવી, જિતવરે ગરૂઇ નાવ, ચારિ ચતુરગતિ તારિવા, દાન શીલ તપ ભાવ. અ’ત – સુરપતિ ચરિત સયલ ચિતિ ધારિ, બાલ્યઉ દાન તણુઈ અધિકારિ, ઇમ જાણી નરનારી જેહ, દાન દીયઈ ભવ તરિસ્ટ” તેડ. ૪૫ શ્રી અ‘ચલÐિ રણનિહાંણુ, પ્રગટિ પાપતિમરહર ભાંણુ, વિદ્યમાન ગુરૂ સુંદરકાય, શ્રી ધમ્મૂત્તિ સૂરીશ્વરરાય. ૪૬ તારુ પાર્ટિ સદગુરૂ સુખકાર, આચારિજ ગુણુગણુભ ડાર, શ્રી કલ્યાણુસાગર સૂરીદ, મિટઇ અશુભ કમ્મના ક્. ૪૭.
પ
'9
Jain Education International
For Private & Personal Use Only
૧
3.
૪
www.jainelibrary.org