________________
ચશે વિજ્યજશવિજય [૨] જૈન ગૂર્જર કવિઓ: ૩ ૬૪૫. યશવિજય-જશવિજય (ત. વિમલહર્ષશિ.) (૧૪૪૬) લેકનાલિકા બાલા, ૨.સં.૧૬ ૬૫
(૧) લ.સં.૧૭૦૭, ૫.સં.૧૪, પ્ર.કા.ભં. દા.૬૮ નં.૬ ૬૫. (૨) કમલમુનિ. [મુપુગૃહસૂચી – જશવિજયને નામે.]
[પ્રથમ આવૃત્તિ ભા.૨ .૫૯૦, ભા.૩ ૫.૧૬૦૨. પહેલાં ૨.સં.૧૬૬૫ પર પ્રશ્નાર્થ કરી કવિને સં.૧૮મી સદીમાં મૂકેલા તે પછીથી સં.૧૭મી સદીમાં ફેરવ્યા છે.]. ૬૪૬, દાનવિનય (ખ. ધર્મસુંદર શિ.) (૧૪૪૭) નદિષણ ચેપાઈ ગા.૮૬ ૨.સં.૧૬ ૬૫ નાગોર અંત – સંવત સેલ પઈસઠા વરસઈ, નગર નાગર કીયઉ મન હરસઈ,
શ્રી ધમસુંદર વાચક સીસ, દાનવિજય પભણઈ સુજગીસ. ૮૫ શ્રી જિનચદ સૂરીસર રાજઈ, એહ સંબંધ ભણ્યઉ હિતકાઈ.
શ્રી જિનકસલસૂરિ સુસાઈ, ભણતાં ગુણતાં નવનિંધ થાયઈ. ૮૬ (૧) ચતુ. નં.૧૧.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ. ૯૦૨] . ૬૪૭. ગજસાગરસૂરિશિ. (આં.) , (૧૪૪૦) નેમિચરિત્ર ફાગ ૪૨ કડી ૨.સં.૧૬ ૬૫ ફા.૬ બુધવાર અંત - સેલ પાસકિ ફાગુણિ છઠિ અનઈ બુધવારિ,
વિધિપક્ષિગછિ જાણીઈ શ્રી ગજસાગર સૂરિરાય. ૪૧ તાસ શિષ્ય કહિ નેમિનુ ફાગબંધ મને હાર,
ભાવિં ગુણઈ જે સાંભલઈ તેહ ઘરિ જયજયકાર, (૧) ઈડર બાઈઓનો ભંડાર.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૪૦૩.] ૬૪૮. જ્ઞાનમેરુ (બ. સાધુ કીતિ–મહિમસુંદરશિ.) (૧૪૪૦) વિજયશેઠ વિજયા સંબધ કડી ૩૭ ૨.સં.૧૬૬૫ ફા.શુ.૧૦
સરસા પાટણમાં આદિ જિન ચઉવીસે નમી, સહગુરૂપય પ્રણમેવિ,
સીલ તણું ગુણ ગાવિસ્યઉં, સાનિધિ કરિ શ્રુતદેવિ ૧
સેલહ સઈ પઇસકિ સમઈ, સમિ ફાગણ સુદિ સાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org