SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [es] કનકસૌભાગ્ય. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૬૬-૬૭. મુનિરાજ કહઇ” એ શબ્દો સંઘપતિ હીરાનંદ શ્રાવકના કત્વ સાથે અસંગત બને. કૃતિ કેાઈ અજ્ઞાતનામા મુનિથી હીરાન'દ માટે તેમને ઉદ્દેશીને રચાયેલી હૈાય? કાન્હસૂત તે. તે હીરાનંદની જ ઓળખ ગણવી ?] ૬૪૩. નકસૌભાગ્ય (ત.) (૧૪૪૪) વિજયદેવસૂરિ રંગરત્નાકર રાસ (ઐ.) ર.સ.૧૬૬૪ મહા શુ.૧૧ આદિ – વીણા વેગિ વાવતી, ગાવતી જિનપદ ગિ, કાસરપુરમ ડણી, કુંકુમ વરણુઇ અ་ગિ અંત – સંવત સાલ ચઉસિઠા વષિ, મહા સુદ્ધિ એકાદસી સારજી, ગુરૂગુણ ગાયા થઇ અતિસાર સુણજો સહુ નરનારજી. શ્રી વિજÛસેનસૂરિસર પાટિ વિજદેવ ગણધાર, કનકસૌભાગ્ય પ્રભુ ધ્યાન ધરતાં લહીઈ સુખ અપારજી. ૭૧ (૧) લિખિતં કૃતં સાહીપુર વીજાપુરનઅરે, ૫.સ.૧૩-૧૪, વાડી. પાર્શ્વનાથ ભ. પાટણ. [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૧).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૧૬-૧૭.] ૬૪૪. કનકપ્રભ (ખ. કનકસેાશિ.) (૧૪૪૫) દ્વવિધ યુતિધમ ગીત ૮૭ કડી ૨.સ.૧૬૬૪ અસાડ શુ. આદિ – પદપ કજ સેવઈ અહનિસ, ઇંદ્રાદિક નરદેવ. માહતિમિરહર દિવસકર, સારઇ ત્રિભુવનસેવ. ૧. go અંત – જગદ્ગુરૂવચનઇ શિવસુહકરણઇ, ભવભવિ થાજયા દશધમ શરણુઈ. સાલહ સઈ ચઉસઠ વરસÛ, માસ અસાઢહ સુદિ શુભ દિવસઇ. ૮૬ Jain Education International વાદી ગુજકેસરીય સમાન, જગ જસ મહેકઇ સ પ્રધાન, કનકસેામ વાચક વર સીસઇ, કનકપ્રભ કહિ ચિત્ત જગીસઇ, ૮૭(૧) પ.સ',૪, પ્રત ૧૭મી સદીની, જિ.ચા. પેા.૮૩ ન.૨૨૦૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૯૦૧ તથા ૯૭૭, પૃ.૯૦૧ પર કૃતિ ભૂલથી લક્ષ્મીપ્રભ (નાહટાવશે. કનકસેાશિ.)ને નામે આ જ પ્રતના નિર્દેશથી. મુકાયેલી.] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy