SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ નહીરાનદ [૨] જૈન ગૂર્જર કવિઓ: ૩ ૬૪ર, હીરાનંદ (સંઘપતિ શ્રાવક) [] (૧૪૪૨) અધ્યાત્મ બાવની લ.સં.૧૬૬૮ પહેલાં આદિ- કાર સરૂપરૂપ ઇહ અલષ અગોચર, અંતરગ્યાન બિચારિ પાર પાવઈ નહિ કે નર, ધ્યાનમૂલ મનિ જાણિ આણિ અંતરિ ઠહરાવવું, આતમ તસુ અનૂપુ રૂપ તસુ તતષિણ પાવઉ, ઇમ કહઈ હીરાનદ સંધપતિ અમલ અટલ ઇહુ ધ્યાન થિરિ, સુઈ સુરતિ સહિત મનમઈ ધરઉ ભુગતિમુગતિદાયક પવર. ૧ ન કરૂ સુયણ મતિ બિકલ ભરમ મનિ કાહે આંસુઈ, પિષિ રજત સમ સીપ મૂઢ મનિ રજતહિ જાંણઈ, જબ તક કરઈ બિચારસાર પરમારથ પિષઈ, ભ્રમ જાવઈ ષિન મહૂિ મૂઢ તબ દૂરિ ઉષઈ, વિજ્ઞાનભેદ નિજ ચિતિ ધરિ વિસંક સકલ કહુ દૂરિ તજિ, ઈમ કડઈ હીરાનદ સંઘપતિ સમઝિ નિજ રૂપ ભજિ. ૨ અંત – બાવન અક્ષર સાર વિવધ વરનન કરિ ભાષા, ચેતન-જડ-સંબંધ સમઝિ નિજ ચિતઈ રાખ્યા, જ્ઞાન તણુઉ નહિ પાર સાર એ અક્ષર કહિયઈ, નવ નવ ભાંતિ બલાણ સુતઉ પંડિતVઈ લહિયઈ, વહ ભેદ વિજ્ઞાન વિવેક રસ સબ રસ તઈ યહ અધિક ગણિ, આતમલબદ્ધિ અનુ સુજસ જગિ પઢત ગુણત હીરાનંદ ભણિ. પ૬ મંગલ કરઉ જિન પાસ આસપૂરણ કલિસુરતર, મંગલ કરઉ જિન પાસ દાસ જાકે સબ સુરનર, મંગલ કરઉ જિન પાસ, જાસ પય સેવાઈ સુરપતિ, મંગલ કરઉ જિન પાસ, તાસ પય પૂજહ દિનપ્રતિ, મુનિરાજ કહઈ મંગલ કરઉ, સપરિવાર શ્રી કસુઅ, બાવ બરન બહુ ફલ કરહુ સંધપતિ હીરાનદ તુઅ. ૫૭ (૧) ઈતિશ્રી અધ્યાતમ બાવની સંપૂર્ણ. સં.૧૬ ૬૮ વષે આસાઢ -સુદી પંચમી દિને લાભપુર મધે લિષતં જિગ કિસનદાસ શાહ બેણુદાસ પુત્ર સાત સંતોષી પઠનાર્થ. પ.૧૧૧થી ૧૨૫, નાને ચોપડે, વિ.ધ.ભં. (૧૪૪૩) વિક્રમ રાસ લ.સં.૧૭૦૦ પહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy