________________
સત્તરમી સદી
જ્ઞાનમેરુ સરસા પણ મઈ કીય, એ સંબંધ ઉદારે રે. ૩૪ શ્રી સાધુકરતિ પાઠકવરૂ, ખરતરગણુનભચંદ, મહિમસુંદર ગણિ ચિર જયુ, તસુ શિષ્ય કહઈ આણંદ રે. ૩૫ ઈમ જાણ સીલ જે ધરાઈ, શિવ તે પાવઈ અપાર, જ્ઞાનમેરૂ મુનિ ઈમ ભણુઈ, સુગુરૂ પસાય જયકારે રો. ૩૬ સાહ થિરપાલ કરાવિયઉ, એહ સંબંધ ઉલ્લાસ,
શાસ્ત્ર વિરૂધ બહાં જે કહ્ય૩, મિચ્છા દુક્કડ તાસ રે. (૧૪૫૦ ક) ગુણકરંડ ગુણાવલી [રાસ અથવા ચેપાઈ] સં.૧૬૭૬
આસો શુ.૧૩ ફત્તેહપુરમાં આદિ
રાગ અસાવરી. પ્રણમુ ચોવીસે જિનપાય, વાલી ભાવિ વંદુ ગુરૂપાય પુન્ય તણું ફલ કહિસું હવ, સાનિધિ કર શ્રી શ્રુતદેવ. ૧ પુન્ય ઘણું કણ કંચણ રિધ્ય, પુજઈ પામીજિ સર્વ સિધ્ય,
પુજઈ ઈડ મિલિ સંગ, પુન્યઈ હઈ મનવંછિતભેગ. ૨ અત –
૧૬મી ઢાલ ધન્યાસી રાગ.
319
સંવત સેલ છિદુત્તરઈ પ્રથમ મેહઈ આસો માસિક ફતેપુર તેરસિ દિનઈ, સંધ અનુમતિ ઉલ્લાસ. . શ્રી ખરતરગર નાયક ભલા, શ્રી જિનરાજ સૂરીલંદ, શ્રી જિનભદ્ર સાખી વડા, જિહાં વડવડા મુણદ. ૧૮૩ શ્રી સાધુકરતિ પાઠકવરૂ, નાણચરણભંડાર; શ્રી મહિમસુંદર વાચકવરૂ, તારું વિનેય ગુણધાર. ૧૮૪ તસ પયપંકજસેવક, જ્ઞાનમેરૂ કહિ એમ, ઢાલ ધન્યાસી સોલમી, સુણતાં હવઈ સર્વ જેમ. ૧૮૫ પંડ ત્રીજઈ પત ગુણ કહ્યા, સુણજે ભાવના ભાવંતિ, રિધિ વૃધિ સંપદ સવે, મનવંછિત આનંતિ.
૧૮૬ (૧) ઇતિ શ્રી તૃતીય ખંડ તપોધિકારે ગુણવલી કથાનકમ સં.૧૬૯૦ આસાઢ કૃષ્ણ નવમ્યાં ગુરૂવાસરે જેસી ગગદાસ લિ. શ્રી નાગપુર મળે બાઈ જસોદા પડનાથજ.પ.સં.૬–૧૭, ગો.ના. (૨) પં. સાધુવિજય ગણિ શિ. મુનિ પઘવિજય લિ. ૫.સં.૭-૧૩, પ્રથમ પત્ર નથી. મુક્તિ. નં. ૨૩૫૬. (૩) સંવત નિધિરવીરધિ વારિધિચંદે (૧૭૭૯) આ.શુ.૧૦ ભીમ
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org