________________
જયવ'તસૂરિ
[sc] જૈન ગૂર્જર કવિઓ : ૨
(૧) ગણિ ઋદ્ધિસુંદર લિખિત શ્રી મસૂદા નગરે સવત ૧૭૦૯. પ.સ.૩-૨૧, વિ.ધ.ભ. (૨) ગ્રંથાત્ર બ્લેક ૧૭૫, ૫.સ.૪-૧૭, લી..ભ. (૩) ઢાલબદ્ધ, પ.સ’.૧૦, અમ, (૪) સ’.૧૬૯૭ આસા સુદિ ૫ શ્રી પાટણ નગરે સુશ્રાવિકા પુણ્યપ્રભાવકો શ્રા. રતભાઈ નામ્તાઃ પનકૃતે પં. ભાવહરષ લ. પ.સં.૧૩-૯ જૈ એ.ઇ. ન.૧૨૧૩. [મુપુગૃહસૂચી, લીંડસૂચી, હેજેતાસૂચિ ભા.૧ (પૃ. ૩૯૯).]
[પ્રકાશિત ઃ ૧. પ્રાચીન મધ્યકાલીન ભારમાસા સંગ્રહ ભા.૧.] (૯૯૪) સીમંધર સ્તવન અથવા લેખ ૩૭ કડી આસા સુ. ૧૫ શુક્ર સીમધરસ્વામીને વિનતિ રૂપે છે.
આદિ
રાગ સામેરી.
સ્વસ્તિશ્રી પુ"ડરગિણી, મારા સુગુણ સીમધરસ્વામિ મુહ ખેાલતાં અમૃત ઝરે, મનેાહર માહન નામ ગુણકમલ તારે વેધીએ, મનભમર મુઝ રસ પૂરિ. તુઝ ભેટવા અલજો ધણા, ક્રિમ કરૂ થાનિક દૂરિ રે વાહલા તૂં પરદેસેં જઇ રહિઉ રે. દૂરિ નયન મેલાવડા રે, વાહલા તૂ.
૧
અંત – સાધુશિરે મણુિ જાણીએ તા, શ્રી વિનયમ’ડણુ ઝાય રે; તાસ સીસ ગુણ આગલે તા, બહુલા પંડિત રાય રે એહવા રે૩૬ આસેા શુદ્ધિ પૂતિમ દિને તેા, શુક્રવાર એકાંત રે.
કાગલ જયવ"ત પંડિતે તા, લિખીએ માઝિમ રાતિ રે— એહવા રે ગુણુ તુમ તણા, ૩૭
(૧) પ.સ’.૭, ગ્રંથમાન ૩૭, લી..ભ. દા.૨૯ ન.૩૮. (૨) સં. ૧૭(૦) ૫ કા. સિત ૨ દ્વિતિયા વાસરે લ. ગણુ ધર્ષણુ સાઝિત્રા નગરે. ૫.સ.૨-૧૫, તિલક, ભ. પેા.૯. (૩) પ.સં.૩, પ્રત ૧૭મી સદીની, રામ, ભ, પેા.૮, (૪) ૫.સ.૩-૧૩, માં.ભ. (૫) પ્ર.કા.ભ. [મુપુગ્રહસૂચી, લીહસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૪૦૩).]
(૯૯૫) [+] સ્થૂલભદ્ર પ્રેમવલાસ ફાગ ૨૯ કડી
હૃદય ગમ કાવ્ય.
આદિ– સમરી સરસતી સામિની મતિ ધરી, સમરી પ્રેમવિલાસ, થૂલિભદ્ર કાશ્યા ગાય, જિનનિ પહેાયે આસ. ઋતુ વસંત નવયૌવન, ઉત્તમ તરૂણી વેશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org