________________
[૯]
સત્તરમી સદી
જ્યતસૂરિ પાપા વિરહ સંતાપિ, તાપે પીઉ પરદેશ. અંત – સ્થૂલભદ્ર કેશના કેરડુ ગાયો પ્રેમવિલાસ
ફાગ ખેલે સવિ ગોરડી, ઉજમ આવેં મધુમાસ, દિન દિન સજન મેલાવડે એ ગણતાં સુખ હેઇ,
જયવંતસૂરિ વખાણ રે સવિ સોહામણી હાઈ. (૧) પ.સં.૨, બીજી કૃતિઓ સાથે, સેં.લા. નં.૪૭૫૪ [આલિસ્ટ ભા.૨, હે જૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૧૬૨).]
પ્રિકાશિતઃ ૧. પ્રાચીન ફાગુ સંગ્રહ.] (૯૬) સ્થૂલભદ્ર મેહનલિ
(૧) ગ્રં.૩૨૫, સં.૧૬૪૪, આષાઢ વદિ ૪ ગુરૂ લિ. આગમગીછે ધર્મરત્નસૂરિ લિ. દેપુર મથે. ૫.સં.૯, અભય. નં.૧૦૮૮. (૯૯૭) સીમધરના ચંદ્રાઉલા ૨૭ કડી આદિ- વિજયવંત પુષ્કલાવતી રે, વિજયા પુળ્યું વિદેહે
પુર પુંડરીક પુંડરગિણી રે, સુણતાં હુઈ સને સુણતાં હુઈ સનેહ રે હઈયઈ, સામિ સીમધર વીનણું કહીઈ ગુણુભાગિઈ ત્રિભુવન દીપઈ, કેવલજ્યાનિઈ કુમત જ
જીપઈ. ૧ છ જીવનજી રે, તું મનમોહન સામી
સુણુ વીનતી રે, લગડી રે સંદેસે માન્ય દૂરિથી રે. . અંત - અતિસય સયલ અલંકર્યા રે, સીમંધર જિનરાય
કેવલજ્ઞાનિઈ સવિ લહઈ રે, સુરનરસેવિત પાયે સુરનરસેવિત પાય જિણેસર, સવિ સુખદાયક અતિ અલવેસર
જયવતસૂરિ વયણ રસાલા, ભગતિઈ ગાઈ જિનગુણમાલા છે. ૨૭ (૧) પ.સં.૨-૧૬, મ. જે.વિ. નં.૮૧૪. (હે જીજ્ઞાસૂચિ ભા.૧(પૃ. ૧૫૪.) (૯૯૮) લોચનકાજલ સંવાદ ૧૮ કડી
સુંદર ગીત. આદિ- નયણાં રે ગુણરયણાં નયણાં, એ અણઘટતી જોડિ
કાલા કજજલ કેરઈ કારણિ, તુઝનઈ મોટી ખોડિ રે અસરિસ સરસી સંગતિ કરતાં, આવઈ ચતુરહ લાજ,
જેહથિ સુરજન માંહિ હુઈ હાસું, તસ મિ ભગુઈર્યું કાજ રે, દ્ર. અંત – મનમાન્યા ઢું સહી એ મિલતાં, મનિ બોલ ન ધરઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org