SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સારસી સદી જયવંતરિ () સં.૧૬૭૨ ૧. કૃષ્ણ પક્ષ ૧૩ શ્રી સિદ્ધક્ષેત્રે .સં.૨૮-૧૩, ડે.ભં. દા.૭૦ નં ૬૮. (૫) સં.૧૭૦૬ પિ. . પ ગુરમે લિ. સંથાગ્ર ૮પ૦, ૫.સં. ૩૦-૧૧, સીમંધુર. દા.૨૨ નં.૧. (૬) સં.૧૭૨૪ મિ.સિર વદિ સપ્તમી દિને સવારે સ્પામદુર્ગાર મળે સકલ પં. શ્રી દર્શન સૌભાગ્યચણિ શિ. માણિજ્યસૌભાગ્યચણિ તતુ શિષ્ય મુનિ સુંદરસોભાગ્યન લિ. ૫.સં.૧– ૧૫, વિ.કે.ભં. નં.૪પ૬પ. (૭) મહેપા. અમૃતવિનયગણિ શિ. દિપ્તિવિજયેન લિ. સં.૧૭૧૮ ક.વ. ૬ શનિ શ્રી સીર નગરે. ૫.સં.૧૬૧૭, વડા ચૌટા ઉ. સુરત પિ.૧૯. (૮) પ.સં.૩૧-૧૩, હા.ભું. દા.૭૯ નં. ૨૫. (૯) ૫.સં. ૧૯-૧૭, લી.ભં. દા.૨૬. (૧૦) પ.સં.૧૭-૧૧, ના.ભં. (૧૧) પાટડી ભં. (૧૨) ૫.સં.૪૦, તેમાં પ્રથમ નયસુંદરકૃત સુરસુંદરી રાસ સહિત, અભય..૧૩ .૧૩પ૨. (૧૩) પ.સં.૨૨-૧૫, ગુ.વિ.ભં. (૧૪) ગ્રંથાગ્ર ૯૦૦, ૫.સં.૪૯-૯, આ.ક.સં. (૧૫) સં.૧૭૦૬ વર્ષે ભાદ્રવા વદિ ત્રયોદશી વાર સામે ગ્રંથાગ્ર ૯૦૦. ૫.સં.૨૮-૧૪, બાલવિજયજી. (૧૬) ૫.સં.૧૯-૧૫, લીં.ભં. (૧૭) ૫.સં.૨૩-૧૩, માં.ભં. (૧૮) પ.સં.૩૫૧૨, વી.પા. [ડિકેટલીગભાઈ વો ૧૯ ભા. ૨, જેહાપ્રોસ્ટ, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૭, ૩૯૪, ૩૯૭, ૫૦૦).] [પ્રકાશિતઃ ૧. સંપા. નિપુણ દલાલ. (૩) [+]નેમિરાજુલ બાર માસ વેલ પ્રબંધ ૭૭ કડી અાદિ – રાગ સુલ્હાર-ધૂરિ દુહા વિમલ વિહંગમવાહિની, માતા ઘઉં વરદાન, દ્વાદશ માસ સોહામણું, ગાઉં જિનગુણગાન. વેધક જનમન રીઝવઈ, માનનિ મેહશુલિ, ગુણસોભાગ સોહામણી, વાણી ઘઉ રંગરેલિ. મુગતિમાનિની મનિ ધરી, રાજુલિ ઇડિ નેમિ. પિ વિછુરત જ કુરિયું, વિરહ દહઈ જિઉ નેમિ. અંત - બાર માસ ગુણ જિણ તણું હે ગાતાં મ કરે પ્રમાદ, ઋદ્ધિ અનંતી આગમઈ હે, સુણતાં હુઈ આલ્હાદ, ત્રુટક-સુણતાં હુઈ આલ્હાદ સદાઈ, જિગુણ અતિહિં રસાલ, મનનઈ ભાવિ તેહ જ ભણતાં દિન દિન મંગલમાલ, શ્રી વિનયમંડન વિઝાય અનેપમ, તપગચ્છગયણે ચંદ, તસુ સીસ જયવત સૂરિવર વાણું સુણતાં હુઈ આણંદ. ૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy