SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જંયતસૂરિ [] જૈન ગૂર્જર કવિઓ: ૨ તે પાંચે પરમેષ્ઠિને, હું નિત કરું પ્રણામ. શાસન સેહ કરી સદા, શ્રી વિદ્યા શુભરૂપ, તે મન સમરૂ જેહમેં, સેવે સુરનરભૂપ. મિઠાઈ મુઝ વાણીએ, તેં દીધી છે ચંગ, વલી વિશેષે વીનવું દિએ રસરંગ એભંગ. ગાદિસ નિમલ થઈ તે નિજ સત્ય પ્રમાણ તસ આખ્યાન વષાણુવા દિઈ મુઝ નિર્મલ વાણિ. કવિતા મહિમા વિસ્તરે, ફલઈ વક્તા આસ, શ્રોતા અતિ ૨જે જિણે એ દિઈ વચનવિલાસ. વિવિધ રે કેલવણ, નિજ રમતિ અનુસાર તુઝ પથકમેલપ્રસાદથી, જગિ વાણીવિસ્તારે. પૂવે છે સુકવે કર્યા, એહન ચરિત પ્રસિદ્ધ, તાહુઈ રસિકજનાગ્રહે, એ મેં ઉદ્યમ કીધ. કેવલ લહી મુકતેં ગઈ, કીધ કલેકહ છેક, તે ઋષિદત્તા સુરિત, સુણ સહુ સવિવેક. અંતે – વડતપગચ્છ સોહકરૂ હે, શ્રી વિનયમંડન ગુરાજિ, ત્નત્રય આરાધકો છે જે જગિ ધર્મ સહાયે. ત્ર: જે જગિ ધર્મસંહાય ગુણાકર સુવિહિતનઈ ધરિ કિંધ સ સીસ ગુણુભાગ સુનીમઈ, જયવંતસૂરિ પ્રસિદ્ધ, તેણુઈ રસીકજન આગ્રહ જાણી વિરચઉં સતીસુચરિત્ર, ઉત્તમ જન ગુણ સુણતાં ભણતાં, હુઈ જન્મ પવિત્ર પ૨૮ સંવત સેલ સહામહે છે, સાકરૂ ઉ હૈ ત્રિતાલઉદાર માગસર સુદિ ચઉદસિ દિનઈ હે દીપતુ રવિવા. ૫૬૧ દીપd રવિવાર સુરહિણિ સસિ, વરતઈ વૃષરાશિ. એ નષિદત્તા ચરિત્ર વષણિઉ, જયવંતસૂરિ ઉડલાસિ, નૂન અધિક જે દૂઈ આગમથી મિછા દુક્કડ તાસ, કવિતા વકતા શ્રોતાજનની, ફેલો દિનિ દિનિ આસ. પ૬૨ (૧) પ.સં.૩૦-૧૧, ડે.ભં. દા.૭૭ નં.૩૬. (૨) પ.સં.૨૫-૧૧, ડે.ભ. દા.૭૦ નં.૬૯. (૩) ૫.સં. ૧૩, અપૂ પ્રા, ડે.ભ. દા. ૦૦ ન.૭૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy