________________
સત્તરમી સદી
[૫]
જયવતસૂરિ શ્રી વિનયમંડન ગણિ સીસિ કીઉ, જયવંત લઘુ સીસ તાસ. મંદ મતિ અતિ લઘુવઈ, અતિરસ સરસ પ્રમણિ, કાંઈ અણઘટતુ કહિઉં, ખમજે તેહ સુજાણ. આગઈ જે કવીયણ હવા છઈ વલી હેસિ જેહ, દૂ સવિહૂની પગરેણુકા, હિયડઈ ધરો એહ. શ્રી વિનયમંડન મુણું, લઘુ સીસ ભૂમિપ્રસિદ્ધ, જયવત પંડિત અભિનવી, શુગારમંજરી કીદ્ધ. જાં રવિ સાયર ચંદ્રમા, ધરણું મેરૂ પ્રમાંણ, તાં ચિરંવ (ચિર નંદુ ગ્રંથ એ, પૃથી મંડાણ. ૯૦ સંવત સેલ ચીતર આ શુદિ ગુરૂ બીજ,
ક(વિ) કીધી શૃંગારમંજરી, જયવંત પંડિત હેજ. ૯૧ (૧) ગ્રં.૨૮૦૦ સં.૧૬૩૯ માર્ગશીર્ષ કુ. દ્વિતીયા ૨ શનિ પાનસર નગરી હારીજગ છે ભ. મહેશ્વરસૂરિભિઃ ૫.સં.૭૬–૧૫, રત્ન ભં. દા. ૪૨ ન.પ. (૨) વર્થ (૧) કાશ મુનિ કૃપા કર મિતે ૧૭૦૨ સંવત્સરે વિક્રમે માસે ફાલ્યુનિકે શમ્યાં શાં)કવિશદે પક્ષે દશમાં તિથી, પુષ્યાક વિનયાદિસાગરગણિ વિદ્વજજનાનંદિની શૃંગારાદિમંજરી સમલિખિત સ્વશ્રેયસે સાદરાત. પાટણના વાડી પાર્શ્વનાથને ભડાર (જૈન જ્યોતિ માસિક પુ.૧ અંક ૨ પૃ.૫૩-૫૪ પરથી આ પ્રશસ્તિ ઉતારી છે). (૩) અચલગચ્છે મનજી શિ. વિમલસાગર-ઉદયસાગરાભ્યાં લિ. ૧૬(૭૪) વર્ષે ફાગુદિ ૧૧ ભુગુવારે દીવ મળે... મુનિ ચીકા પઠનાર્થ. ૫.સં.૩૮–૧૭, પ્રથમનાં ચાર પાનાં નથી, સુંદર પ્રત, ખેડા ભ. દા.૭. (૪) પ.સં.૭૩–૧૫, અપૂર્ણ, વી.ઉ.ભં. દા.૧૭. (૫) જૈનશાળા, ખંભાત. (૬) ૫.સં.૨-૧૩, હે.ભં. નં.૮૭૭. [મુપુન્હસૂચી, હે જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૩૨૮).]
[પ્રકાશિત ઃ ૧. સંપા. કનુભાઈ શેઠ.] (૯૯૨) [+] ત્રાષિદના દાસ [અથવા આખ્યાન] પ૬૨ કડી .સં.૧૬૪૩
માગશર સુદ ૧૪ રવિ આદિ
પ્રથમ નાથ દાતા પ્રથમ, જગગુરૂ પ્રથમ યુગાદિ,
પ્રથમ જિણુંદ પ્રથમ જ નમૂ, જેણિ કરી પ્રથમ પુણ્યાદિ. ૧ (બીજી પ્રતમાં નીચે પ્રમાણે આદિમાં છે.) દૂહા – ઉદય અધિક દિનદિન હવઈ, જેહનઈ લીધઈ નામ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org