________________
જયવતસૂરિ
[૭૪] જૈન ગૂર્જર કવિઓ: ૨ સાધુ ગુણિ (ગણુિં) સોહામણું, જેહનું વંશવિસ્તાર. શ્રી કટિક ગુ(ગણ ચિર જયુ, વૈરી શાખ રસાલ, ચંદ્ર તણું પરિ ઊજલ્, શ્રી ચંદ્રકલ સવિશાલ. વૃધતપાપક્ષ જાણુઈ, શ્રી રત્નાકરગચ્છ, ક૯૫લતા જિમ વાધતી, દીસિ જિહાં ગુણગઇ. શ્રી તપગચ્છ-ઉદ્યોતકર, શ્રી વિજય રત્ન સૂવિંદ, જિમ સુરપતિ સુરઝંદમાં, જિમ ગ્રહગુ(ગ)માં ચંદ. ૭૩ શ્રી વિજય રત્ન સૂવિંદ ગુરૂ, પટ્ટ મહાદય ભાણ, શ્રી ધર્મરત્ન સૂરીશ્વરૂ, કેતૂ કરૂં વખાણ. વાદીકુલિં કરિકલ કેશરી, મુનિવર કુલશૃંગાર, વલ્લભ સંયમકામિની, ગુણગણુ-મણિભંડાર. તાસ સીસ સુરતરૂ સમા, સેવઈ નરવર પાય, શ્રી વિદ્યામંડન સૂરીશ્વરૂ, શ્રી વિનયમંડન ઉવજઝાય. ૭૬
વિદ્યામંડન સૂરીંદ ગુરૂ, સીસ સૌભાગી સાર, શ્રી સૌભાગ્યરત્ન સુરીસવર, વિજયમાન ગુણધાર. શ્રી વિનયમંડન ઉવઝાય ગુણિ, ગુણતાં ન લહુ પાર, વિદ્યાઈ સુરગુરૂ સમા, રૂપિ મયણ અવતાર. ભવિયણ-જનમન-મોહની, જસ વાંણ વિસ્તાર, લબધિ ગૌતમ ગુરૂ સમા, સુહમસ્વામિ પરિવારિ. જે શ્રી ગુરૂનુ વંશ પણિ, પરિઉ અતિ સુવિશાલ, સફલ સહાય સહામણ, જિમ તરૂ માહિ રસાલ. તે શ્રી સહિગુરૂ ગુણ તણા, કહિતાં નાવિ પાર, મુઝ મુખિ એક જ જીભડી, ગુણ તુ ઘણુ અપાર. કાગલ સસિહર ઉજલુ, જેહવું નિરમલ રૂપ, જસ યશ લિખિઉ દીસીઈ, મિય મય મિસિ સુરૂપ. પ્રથમ સીસ સોહામણું, સઘલા ગુણના થાય, વિજયમાન કુલમંડનહ, શ્રી વિવેકમંડન ઉવઝાય. ચંદ તણું પરિ વાધતા, બીજા સસ સુવિચાર, શ્રી સૌભાગ્યમડન પંડિતહ, ચતુર ભાગી સાર. અવર સવે પરિવાર જે, સાધ સાધવી અનેક... નામિ શૃંગારમંજરી, શીલવતીનું રાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org