________________
સત્તરમી સદી
જયવંતરિ તાસ પાટિ વિદ્યા ગુણ ભરીએ, શ્રી વિદ્યાચંદ સુરીસ રે.
સંપ્રતિ તે ગુરૂપાયે પૈસાઈ, પભણઈ છેષ મુનીસ રે. અત – સંવત સાહ તેરે તઈ એ (૧૯૧૩), જયેષ્ઠ માસ સુવિશાલ,
સુદિ પાક્ષિ દિન બીજનું શનિવારે રચું રેસાલ. ૨૯ શ્રી પાર્શ્વનાથ પસાઉલઈ, શ્રી ગુરૂનઈ ઉપગારિ, સાધુ પુનિમાં પક્ષિ મંડણ એ, ઉદયાચલ જિમ દિનકાર. ૩૦ સંગરંગિ મલપતા એ, શ્રી ઉદયચંદ ચૂરીંદ, તાસ પાટિ સોહાંકરે એ, તારક માંહિ જિમ ચંદ. શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરૂ એ, તીસુ પાટિ પ્રગટ પ્રભાવિ, વિદ્યમાન વિદ્યાનિલું એ, ક્રિયાપાલ સુભ ભવિ.
૩૧
નૃપ માંહિ ચક્રીસરૂ એ, ભૂજાબલિ જિમ ગોવિંદ, સંપ્રતિ શ્રી ગુરૂ દીપા એ, શ્રી વિદ્યાચંદ ચેરી તાસ સીસ સેહામણું એ, પંડિત શ્રી લધિરજ, રાસ રચિઉ નિયમતિ કરી એ, પંડિત શ્રી હરાજ. ૩૭ ગુણિ મુનિ સુંદર ગુણનિલે એ, ભાવાંજ ઋષિરાજ, દેવરાજ મુનસરૂ એ, ચેલા શવની સાર.
૩૮ અહિંમદાવાદ નગર માંહિં એ, વિજય મુહુરત અભિરામ,
હષશજ પંડિત ભણઈ એ, સીઝઈ વંછિત કામ. ૩૯ (૧) સં.૧૬પર કા. શુ. ૯ ભૂગુવારે લિ. શ્રી ગધાર બંદિરે શ્રી પાર્શ્વનાથ પ્રસાદાત. પ.સં.૩૬-૧૩, લે. પાટણ દા.૮ નં.૧૫. (૨) સં. ૧૭૬૬ ફ. શુ. ૧૧ ભમે. પ.સં.૧૭-૧૯, રત્ન . દા.૪૩ નં.૬૪. (૩) પ.સં.૨૩, હા.ભં. દં.૮૨. (૪) પં. ભંડ૧. હિજૈજ્ઞાસંચિ ભા.૧ (પૃ.૪૬૮).] (૯૯ ખ) લૉકા પર ગરબા ૨.સં.૧૬૧૬
(૧) સ્વયં લિખિત ગુટકે, કૃપા. નં.૨૮.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૨૦૪, ભા.૩ ૬૭૫-છ૬.] ૪૭૯, જયવતસૂરિ–ગુણસૌભાગ્યસૂરિ (વડતપાગચ્છ વિનય
મંડન ઉપાધ્યાયશિ) વડતપાગચ્છના સ્થાપક વિજયચંદ્રસૂરિ થયા છે જેણે પહેલાં તપગચ્છીય (“નવીન કર્મગ્રંથ આદિના કર્તા) દેવેન્દ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org