SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ [૮] જૈન ગૂર્જર કવિએ અણુસરી ઉપસમમ કરસિઈ, સંસારસાગુર છે રિઈ. ધર્મયાન સુધી જેહ કરિસુિઈ, મુગતિ રમણ હું તે વરિઇ, ક્ષમા અનઈ જિનધર્મ કરસિઈ, સુખ લહીસે તે નરા, અમેદશીલ સીસ જઈ, ક્ષમા ધરૂ તુ નરવરા. (૯૮૯) ખધસૂરિ સુઝાય ૮ કડી આદિ – પંહિલૂ પ્રણમું સરસતિ સામિણ,ગજગતિ ચાલઈ હંસગામિણી, ગજગતિ ચાલઈ હંસરામિણું. હંસગામિણિ નમી પહિલૂ પછઈ સહિગુરૂ મનિ ધરું, તે પ્રભાવિ ક્ષમાસંબધું શાસ્ત્ર જોઈ હું કરું, સાવ િનયરી ભલી નયરી રાજ શ્રી જિતાત્ર એ; પુર ગામ દેસે કરી મોટઉ અંધક નામિઈ પુત્ર એ. અંત - ખંધસૂરિનિઈ ધાણુઈ ઘાલી પીએ, અગનિકુમાર પદવી પાવએ, પાવએ પદવી દેધ કારણિ દેસ તિહાં બાલિઉ ઘણ3, દુડુકારણ્ય નામ દૂછું ક્રોધ ફલ એહવું સાણ, તેહ તણે શિષ્ય પાંચ સિઈ તિહાં મુગતિ હેલું સાહિ વરી, અમેદશીલુહ શીસ પદ્ધ ધર્મ કરૂ ક્ષમા મનિ ધરી. ૮ [પ્રથમ આવૃત્તિ ભા૧ પૃ.૧૯-૯૩] ૪૭૮, હર્ષરાજ (પી. ઉદયચંદ્રસૂરિ–મુનિચંદ્રસૂરિ-વિદ્યાચંદ્રસૂરિ -લબ્ધિરાજશિ.) સાધુ પૂર્ણિમાગમાં વિદ્યાચંદ્રસૂરિ-મુનિચંદ્રસૂરિના પદે થયેલા લેખ સં.૧૫૯૬ મળી આવે છે. (લેખાંક ૧૧૧૮ ધા.પ્ર.સં. પહેલે ભાગ) (૯૯૦ ક) સુરસેન રાસ ૨.સં.૧૬૧૩ જેઠ શુ. ૨ શનિ અમદાવાદમાં આદિ વિદ્યાવિલાસની ઢાલ પાસ જિણેસર ધુરિ પ્રણમીને, પ્રણમી શ્રી ગુરૂપાય રે, સુવિહ સંધ પસાય લહીને, ગાયસુ ક્ષત્રીયરાય રે. સુરસેન નામેં તે જાણું, દયા વિષઈ જસ ભાવ રે, દયા થિકી સવિ વંછિત લહઈ, જાઈ ભવનાં પાવ રે. નિમપક્ષિ ગરૂઆ ગચ્છનાયક, શ્રી ઉદયચંદ સૂરીદ રે, તસુ પાટિ શ્રી મુનિચંદ સુરીશ્વર, સેલ કલા જિમ ચંદ રે, * * *, * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy