SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી મદેવ રે.એસ. બી.ડી. નં.૧૯૧૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૬૨-૬૪.] ૪૭૪. માલદેવ (વડગછ ભાવ દેવસૂરિશિ.) આ બહુ સારા કવિ હતા. તેનો ઉલ્લેખ ઋષભદાસે પૂર્વના વિદ્વાન કવિ તરીકે “કુમારપાલ રાસ”માં કરેલ છે. (જુઓ મારે લેખ-જૈન કે. હેરલ્ડના જૈન ઈતિહાસ એક સને ૧૯૧૫માં ઋષભદાસ પર.) આ કવિની રચના સુંદર અને લલિત છે. તેના ગુરુ ભાદેવને ઉપાશ્રય હમણું પણ વિકાનેર રાજ્યમાં ભટનેર અને હનુમાનગઢમાં છે. તેના શિષ્યલોક સિધ્ધ અને પંજાબના મધ્યમાં રહ્યા કરતા હતા. જયરંગ કવિએ સં.૧૭૨૧માં રચેલા “કયવન્ના (કુતપુણ્ય)ના રાસ'માં માલ કવિનાં સુભાષિત લીધેલ છેઃ વાલંભ તણે વિહોહ, કિરતાર તૂ કદિ ભાજસી ? કહિ ને કદિ સંજોગ, કરસી તે નિરણે કહે, કેકિલ ને ક્યું મોરધ્વનિ, દક્ષણ પવન જ દંતી, ચંદ્રકિરણ બેરિસ, વિરહી એ ન સવંત. દુસહ વેદન વિરહકી, સાચ કહે કવિ માલ, જિં જિંણકી જોડી વિછડે, તિણુકા કવણુ હવાલ. [જૈન પરંપરાને ઇતિહાસ ભા.૨ પૃ.૫૮૯ મુજબ ભાવદેવ સં.૧૬૧૩માં હયાત. ભાવદેવની પાટે શીલદેવ સં.૧૬૧૯-૧૬૪૪.] (૯૭૩) વીશંગદ ચોપાઈ (પુણ્ય વિષયે) ૭૦૪ કડી (૨.સં.૧૬૧૨ જે.શ.૯) લ.સં.૧૭૦૧ પહેલાં આદિ– ચુનરિ મેરી પાટકી એ ઢાલ. સતિ જિનેસર પય નમી સમરૂં સરસતિ ભાઈ રે કરૂં નવી દૂ ચઉપઈ, નિય ગુરૂનઈ સુપસાઈ રે. પુન્ય કરઉ તુહ્મ ભવિયઉ સહુ જેમ ભવપાર રે મણયજનમ પામી કરી, પુન્ય પદારથ સાર રે–આંકણું અ‘ત – વારી આપો અવણી, ચલ્લણ લાગે મિત તેરી વારી રે હિયા, નેડી આવઇ નિત્ત. હેમાંગદ પાલઈ શ્રાવક ધમ અખંડ તિહુ દેસ તણુઉ રાજા હૂવઉ બલચંડ યતઃ. 1990 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy