________________
ભાનુમદિર શિષ્ય [૫૪] જૈન ગૂર્જર કવિએ ર
પંડિત શ્રી શિવસુંદર રાય, ભૂપતિ ભવિચણ નમિ તસ પાય, અલિય વિધન સવિ દૂરિ લઈ, સૌખ્ય પદારથ નાંમિ મિલઈ. ૬૪ ગુણવંતા તસ શિષ્ય જાણુઇ, જયપ્રભુ પાઠક વખાણુઈ, શ્રી મુનિસિંહ કહી મેટઉં નામ, ક્રિયાકલાપ કરિ નિતુ કામ. ૬૫ પ્રૌઢ પુણ્ય તણ જે ધણું, કીર્તિ જેહની દહ દસિ ઘણી, પંડિતજીના શિષ્ય સુવિચાર, વિદ્યા ચૌદ તણુ ભંડાર. ૬૬
.શ્રી ધનરત્ન સુરીશ્વર સાર. ૬૭ ગુરૂ દીસિ ગૌતમ અભિનવા, વચન સકેમલ સાકર લવા, યશકિરણ સઘલિ વિસ્તરિયાં, મેહતિમિર સવે નિસ્તયિા. ૬૮ મૂરતિવંતુ દીસિ ભાણ, મુખ ભેટિ હુઈ કલ્યાણ, પ્રથમ શિષ્ય પંડિત ગુણનિલુ, શ્રી ભાનુમદિગણિ ભલુ. ૬૯ તસ સેવકિ કીધી ચુપઈ, સંવત સેલ બત્તરિ હુઈ, વિશાખ સકલ ત્રીજ રવીવારિ, નગર પુણ્યધરા મઝારિ. ૭૦ શેભનયોગ નક્ષત્ર રોહિણ, શ્રી સંધિ સાનધિ કીધી ઘણું, દેવકુમાર કરિઉ ચરિત્ર, જે હુઉ છિ પુણ્ય પવિત્ર. ૭૧ યુગપ્રધાન જયવંતા જાણુ, નિત નવરસ તે કરિ વખાણ, શ્રી તેજરત્ન સૂરિસ્વર જયુ, ચરણકમલ ભેટિ સુખ થયું. ૭૨ ભણિ ગુણઈ સાંભલસિ જેહ, સુખ સુત સંપત્તિ પમસિ તેહ, દુરિત કષ્ટ દૂરિ જાઇસિ, માન મહત્વ મહીયલિ પામસિ. ૭૩
નિજ ગુરૂની અનુમતિ થકી, સુંદર બેલ્યા બેલ, સારદા પાસ પસાઉલિ, ન પડિઉ એકકે બોલ. ७४
વસ્તુ. રાઉ શ્રેણિક રાઉ શ્રેણિક સુણીય જિનવાણું, સમકિત સિઉં વ્રત આદરી, હર્ષ સહિત ગેહે આવઈ, ભવ્ય જીવ બીસવે એકચિત્તિ ભાવના ભાવઈ, દેવકુમાર ચરિત્ર વર, પરિપૂર્ણ હવુ રાસ,
ભાનુમદિ૨શિષ્ય ઈમ કહિ, ચતુર્થ હવુ ઉલ્લાસ. ૩૭૫. (૧) ઇતિ શ્રી વીરદેશનાયાં મહારાજશ્રી શ્રેણિકપ્રાપ્ત સત વ્યસનાધિકારે વેશ્યાવ્યસને મહાકૌતુકાશ્ચયે દેવકુમારચરિત્રે ચતુર્થોલ્હાસઃ સંપૂર્ણ પ્ર.૨૬૦, કિં.૨૨૭, તૃ.૩૫૭, ૨.૩૭૫ સર્વ.૧૨૨૯ સમાપ્ત. ૫.સં.૩૯–૧૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org