SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૫૩] ભાનુમદિ૨શિષ્ય રીતે ૭૨ થાય તેને બદલે ૧૨ કરવાનું કારણ એ જણાય છે કે વિજયદાનસૂરિ સં.૧૬૨૨ સુધી જ હયાત હતા.] ૪૭૩. ભાનુમંદિર શિષ્ય (વડતપગચ્છ ધનરત્નસૂરિ-ભાનુમંદિર) (૯૭૨) દેવકુમાર ચરિત્ર નં.૪ કડી ૧૨૨૯ ૨.સં.૧૬૧૨ ૧. શુદ ૩ રવિ પુણ્યધારામાં આદિ– પં. શ્રી ૫ શ્રી શિવસુંદરગણિસ દ્દગુરૂભ્યો નમઃ સરસતિ સામિણિ વિનવું, માગું નિરમલ બુદ્ધિ, કવિતા કરિસિ સેહામણું, દે વચન વિરુદ્ધ. મગધ દેશ તિહાં જાણીઈ, રાજગહ સુવિચાર, નવજેઅણુ વિસ્તરિ ભણું, "હુલું જઅણુ બાર. ન્યાયવંત ધર્મો ભલુ, દાતા નિ સુવિચાર, શ્રેણિક નામિ રાજી, મંત્રી અભયકુમાર. (પાઈ, દુહા, રાગ ધન્યાસી, મારણ, વસ્તુ, ચોપાઈ, દુહા, ચોપાઈ) કરકમલ જોડી કરી, શ્રેણિકરાઈ પૂઈતિ, સાત વ્યસન સંબંધ તુ, મુઝ પ્રતિ તેહ કહૃતિ. ૪૪ વસુધાપતિ પૂછિ વલી, કુણુ તે દેવકુમાર, કિણિ પરિ વ્યસન આદરી, કિમ પાંમિઉ મેક્ષ દૂઆર. ૬૧ વર્તમાન વાતું કહિ, સુણિ રાજન ! સુવિચાર, ચરિત્ર તાસ કૌતક ઘણું, કહીઈ તેહ વિચાર, દૂહા. કૌતુકરસ કેરી કથા, અનિ વલીય વયરાગ, સાંભલી સવિ આણંદ સિવું, એ દૂઉં નહિ મિલઈ લાગ. ૩૫૮ અn - ઢાલ નરસૂયાનું શ્રમણ ધર્મ કેવિ આદરિ એ નરસૂઆ, જાણું અથિર સંસાર, ચંદ્રગછિ ગુરૂ જાણ ન. શ્રી રતસિંહ સૂરી, નામિ નવનિધિ સંપજે, ન. દરિણિ પરમાણંદ. તસ અનુક્રમિ ગણધરૂ એ, ન. શ્રી ઉદયસાગરસૂરિ, લબ્ધિવંત ગરપતિ ગુણનિલુ એ ન. શ્રી લબ્ધિસાગરસૂરિ. ૬૩ ચુપઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy