________________
પ્રીતિવિજય
[પર] જૈન ગૂર્જર કવિઓ: ૨
કડી
સ્ત. ગા.૧૧ (નાભિ નરેસર કુલતિલ); (૧૧) નેમિ ગીત ૪ કડી (રાજ લરાણી પ્રિય પ્રતિ ઈમ ભણુ); (૧૨) તિમરી પાર્શ્વ સ્ત (ભગતિપર અમરનર અસુરવઇ વંદિઙ); (૧૭) નેમિ સ્ત, ૫ કડી (રાજુલ ભણુઈ સંભલિ સખી હે); (૧૪) સુમતિ સ્ત. ૧૮ કડી (અપર જિનવર સુમતિ જિં૬).
(૧) નં.(૧)થી (૧૧)ની કૃતિ ‘સત્તરભેદી પૂજા' સહિત – સં.૧૯૨૦ શ્રા.શુ. ૧૩ અમદાવાદે લિ. પાંઝિવજ્ઞાતીય ગંગાજલ પવિત્ર સા. વસ્તા સા. જોટા પડનાથ. જ્ઞા.ભ. વમાન ભડારસ્થ વિકા,
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૧૯-૨૧, ભા.૩ પૃ.૬૯-૭૦૦ તથા ૧૫૯૫. ઉપર નાંધાયેલ ‘ગુણસ્થાનક વિયાર ચેપાઈ' જિનદત્તસૂરિશિષ્ય સાધુકીતિ (આ પૂર્વે નં.૭૪, ભા.૧ પૃ.૬૯)ને નામે પણ નાંધાયેલ છે. એ કૃતિના કર્તા કયા સાધુકીતિ તે, આથી, સંદિગ્ધ બને છે.] ૪૭૨. પ્રીતિવિજય (ત. વિજયદાનસૂરિ–આનંદવિજયશિ.) (૯૭૧) ખારવ્રત રાસ ગા.૪૬૧ ૨.સ.૧૬૧૨[૨] માગ શુ.૧૩ ગુરુ સુહાલીમાં આદિ– પ્રભુમી સાંતિ જિષ્ણુસર સ્વામ, સંપતિ લહીઇ જેને નામ, શાંતિ જિષ્ણુંદ તણેા ઉપદેશ, સુણજ્યેા ભાવિકા કહું લવલેશ. ૧ પાઁચ પ્રમાદ રહિત જિનધમ, કીજે જિમ ટાલીજે કર્યું, જતી શ્રાવક ભેદે દાય, ધર્માં કરે તે સુખીયેા હાય, પ્રથમ ધરમ જતીનેા કહું, શાંતિનાથ ચરિત્રથી લડું, ક્ષિતિપ્રતિષ્ઠિત નગર મઝાર, ધને સા વાહ તિહાં સાર. ૩ અંત – સ ંવત સાલ મહેતા માન, માસિર સુદિ તેરસિ જાણુ, સુહાલા નગરે ગુરૂવાર, રજ્ગ્યા બારવ્રત રાસ ઉદાર, તપગણુગગવિભાસન-ભાણુ, શ્રી વિજયદાનસુરિ ગુણમણિ-ખાણ, તાસ સીસ પડિત પરધાન, આનવિજય ગણુિં ગુણુહ નિધાન. ૧૯ તસ ૫૬૫ કજ ભ્રમર સમાન, જસ નામે' સલે જસમાન, પ્રીતિવિજય કહે ભણતાં ઐહ, વછિત સ`૫૬ આવે ગેહુ. ૨૦ જિહાં લગે અવિચલ મેરૂ ભૂવરૂ, ગગને દીપે શિ દિનકર, તિહાં લગે પ્રતિપા એહ ચરિત્ર, ભણતાં સુણતાં ચિત્ત પવિત્ર. ૨૧ (૧) પ.સ.૧૬–૧૪, લી....ભ. [લીહુસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૦૩, ‘બહેતરા'નું અ`ધટન સામાન્ય
૧૮
-
Jain Education International
For Private & Personal Use Only
૨.
www.jainelibrary.org