SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ કલશ. સત્તરમી સદી [૫૧] સાધુનીતિ (૯૬૭) ગુણસ્થાનક વિચાર ચોપાઈ કડી ૪૬ આદિ – પણમિય જિણવર ચઉવિડ ભય, સમરિ ગેયમ લબ્ધિ સમય, ચઊદ ગુણઠiણ તણુઉ વિચાર, સંખેપઈ હૂં બેલિસ સાર. ૧ પહિલે ગુણઠાણે મિયાત, જે નવિ જાણે જિણધર્મવાત, પંચમિથ્યા વાહ્યો ભમઈ, હરિ હર ગંભદેવ મનિ ગમઈ. ૨ અંત - ગુણઠાણાને એહ વિચાર, જે જાણઈ તે તરઈ સંસાર વાચક સાધુકરતિ ઈમ કહે, તે નિશ્ચઈ સાસય સુખ લહૈ. ૪૬ (૧) સં.૧૭૭૮ મે. વ. ૪ લિ. શ્રી હુગલી બંદિર મધ્યે પં. રંગપ્રમોદ મુનિના, સુશ્રાવિકા પરમ ભક્તિવંત બીબી અને સ્વવાચનાથ. પ.સં.૫-૮, ગુ. નં.૬૬–૧૪. (૯૬૮) શત્રુજય (ત્રી) [અથવા પુંડરીક સ્ત, ૧૬ કડી આદિ– પય પ્રણમી રે જિણવરના શુભ ભાવ લઈ, પુંડરગિરિ રે, ગાઇસુ ગુરૂ સુપસાઉલઈ. અ‘ત – ઈમ કરીય પૂજય થાજે ગતિ સંઘ પૂજા આદરઈ, સાહગ્નિવચ્છલ કરઈ ભવિયાં, ભવસમુદ્ર લીલા તરઈ, સંપદા સેહગ તેહ માનવ, રિદ્ધિ વૃદ્ધિ બહુ લહઈ, અમરમાણિક સીસ સુપરઇ, સાધુકરતિ સુખ લહઈ. ૧૬ (૧) પ.સં.૧–૧૫, મારી પાસે. [હાસ્યા .] (૮) પ્રભાતી ૪ કડી આદિ - રાગ દેશાખ. આજ કષભ ઘરિ આવે, દેખે માઈ. અંત – ઉત્તમ દાન અમૃતરસ છીપમ, સાધુ કીરિ ગુણ ગાવે. ૪ આજ. (૧) મારી પાસે. (૯૭૦) નાની કૃતિઓઃ (૧) મૌન એકાદશી સ્તોત્ર ૧૬ કડી ૨.સં. ૧૬૨૪ અલવરમા; (૨) વિમલગિરિ સ્ત. ૧૩ કડી; (૩) આદિનાથ સ્ત. ૧૧ કડી; (૪) સુમતિનાથ સ્ત. ૧૮ કડી; (૫) પુંડરીક સ્ત. ૧૩ કડી બીજે પારા; (૬) સ્થૂલભદ્ર રાસ ગા.૩૧; (૭) જિનાદિ કવિત ૨૧ (અદ્દભુત ઉદ્યોત સુરનર જેત જપ હેત ઝટ દિભુવન ઉજારતી); (૮) નેમિ સ્ત. ૪ કડી (ચંગારહાર સુહામણું મંડણ કંકણસાર); (૯) નેમિ . ૬ કડી (તરણ પશુ દેખિ કરિ, ચડિયે જબ ગિરનાર); (૧૦) આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy