________________
સાધુકાર્તિ
[૫૦] જૈન ગૂર્જર કવિએ ૨ સંવત સેલ અઢાર શ્રાવણ સુદિ પંચમિ દિવસ સમાજે. ૩ ભ. દયાકલસ ગુરૂ અમરિમાણિક (ગુરૂ) તાસ પસાઈ સુવિધિઈ
હું ગાજે. કહૈ સાધુકરતિ કરત જિનસંસ્તવ, સવિ લીલા સવિ સુખ
સાજૈ. ૪ ભ. (૧) સં.૧૮૨૫ મિતિ જ્યેષ્ટ શુદિ ૧ શ્રી વિક્રમપુર . પ.સં.૪, પ્ર.કા.ભં. (૨) શ્રી વીકાનેર મધ્યે સંવત ૧૮૧૯ વર્ષે મિતિ જેક્ટ માસે કૃષ્ણપક્ષે કુતીયા દિને સેમવારે. ૫.સં.૮-૯, ક. મુ. (મારી પાસે છે.) (૩) મરેટ મધ્યે સુખહેમ લિ. ૫.સં.૩, પ્રતિ ૧૮મી સદીની, જિ.ચા. પિ.૮૩ નં.૨૧૧૭. (૪) સં.૧૮૬૩ માઘ શુ.૧૩ ગુરૂ અગાલા મહિમાપુરે લિ. ૫.સં.૬-૧૩, જિનદત્ત ભં. મુંબઈ પિ.૧૨. (૫) લ.સં.૧૮૬૬
હરસર મ. પ.સં.૪, ભુવન. પિ.૧૨. (૪) ૫.સં.૫, ચતુ. પિ.૩. (૬) સં.૧૭૭૫ ફા. શુ. લિ. અયાચંદ જેસલમેર મળે. ૫.સં.૧૧, અભય. નં ૬૪૪. (૬) સં.૧૭૨૭ કા. વ. ૪ લિ. ૫. એમનંદનેન સત્યપુરે ચાતુમસ. ૫.ક્ર. ૧થી ૩, કૂટક, અભય.નં.૭૬૧. [મુથુગૃહસૂચી.] (૬૫) આષાઢભૂતિ પ્રબંધ ૧૮૭ કડી .સં.૧૬૨૪ વિજયાદશમી
યોગિણુપુરમાં અત – ખરતરગચછ વાચક થયઉ, મતિવર્ધન નામ
મેરતિલક તસુ સીસ જે ગુણગણું અભિરામ, તાસુ વિનય ગુણ અ૭ઈ, દયાકલશ મુણુશ તાસુ સીસ રંગય કહઈ, સાધુકરતિ જગીસ. ૧૮૩ ધમ સેલહ અઉવીસઈ સમઈ યેગુણિપુર ઠાણિ, યિઉ વિજઈદશમી દિgઈ, યહુ ચરિત્ત વિનાણુ. ૧૮૪ એ પ્રસ્તાવ મનેહરૂ, નવ રસ સંબંધ, સાધુકરતિ મુણિવર રચ્યઉ, આષાઢ પ્રબંધ. ૧૮૫ પાપડ ગોત્રઈ પરવડઉ, શ્રીવશ શ્રી માલ સાહ તેજપાલ કરાવિયઉ, સંબંધ રસાલ.
૧૮૬ લહિસ્યઈ સુષ જે ગાવિષ્યઈ નરનારીવૃંદ, મુસલમંગલ અવચલ ઘરઈ, સુણતા આણંદ.
૧૮૭ (૯૬૬) નમિ રાજર્ષિ ચોપાઈ ૨.સં.૧૬૩૬ મા.શુ.૫ નાગોર
(૧) ૫.સં.૬, પ્રત ૧૭મી સદીની, દાન. પિ.૪૪.
૧૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org