________________
૭૦૧
૭૦ર
૭૦૩
७०४
માલદેવ
[૫૬] જિન ગૂર્જર કવિઓ: ૨ કેવલી વીરાંગદ સુમિત્ર સહિત પરિવાર સમેતશિખરિ ચઢિ સીધા સિવસુખકાર. બહુ પુણ્ય તણું મહિમા જેવઉ સંસારિ સુખ ભોગવિ વહુતા પહુતા પુણુ ભવપારિ ઈમ જાણું ભવિયણ પુણ્ય કરઉ સવિસેસ પામઉ મનવછિત ભવદુખ ટલઇ કિલેસ. શ્રી વડગછ ગચ્છહિ પુણ્યપ્રભ સુરીસ ભાવદેવ સૂરીસર, ભાગ્યવંત તસુ સીસ ઉપઈ પ્રબંધ ઇસઉ ઊલટ ધરિ અગિ શ્રી માલદેવ તસુ સસ કહઈ મનરંગિ. અધિક ઉછઉ ઉસૂત્ર કહ્યઉ જે અંત મિચ્છાદુક્કડ તે ખમિ સદા મહંત જે સુણિસ્થઈ ગુણિસ્યઈ ભાવ ધરંત
મનિ આણંદ હાસ્ય લહિસ્યાં સુખ અનંત. (૧) સં.૧૭૦૧ મગરિ સુદિ ૨ ભટરે દુગે ખરતરગછે સાગરચંદ્ર સૂરીશ્વરાણુમન્વયે વા. જ્ઞાનપ્રદગણિ શિ. ગુણનંદનગણિ શિ. પં. સમયમૂર્તિગણિનાલેખિ પં. મતિરત્ન સહિત ચતુર્માસી કૃતા. ૫.સં.૨૦૧૫, મ.જે.વિ. જશ.સં. ? (૨) પ.સં.૨૩, મહિમા. પિ.૩૭. (આ કવિની પદ્યરથ એપાઈ સહિત) [કેટલોગગુરા.] (૯૭૪) પુરંદરકુમાર ચોપાઈ [રાસ અથવા કથા] લ.સં.૧૬૫ર પહેલાં
આ કૃતિની સં.૧ ૬૬૮ની પ્રતમાં દુહા, સોરઠા ઉપરાંત નીચે પ્રમાણે ઢાળ છેઃ ૧. ચુનરી મેરી પાટકી, ૨. પ્રાણપિયા રે નેમિજી, ૩. ઝુંબકરાની ઢાલ, ૪. સૂવડો વાડિહિ હિલ્ય, ૫. જોગનાકી ઢાલ, ૬. રામચન્દકે બાગે (ચંપ મોર લીઔરી), ૭. પાસ જિણંદ જહારીઈ, ૮. રબારી કે છોકરા એ, ૯. ઢાલ-રંગરસ વિરવા રે. આદિ- વરદાયક સુરદેવતા ગુરૂપ્રસાદ આધાર,
કુમર પુરંદર ગાઇસ્ય શીલવંત સુવિચાર. નરનારી જે રસિક તે સુણિય સવે ચિત લાય, દૂઠન કબહું ઘુમાઈ વીણા સરસ તરૂવાય. સરસ કથા જે હોય તો સુનહિં સબહિ મન લાય, જ્યાં સુવાસ હવે કુસુમ, મધુપ તહાં હી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org