________________
હર્ષવિમલ
[૪૬] જન ગૂર્જર કવિઓ : ૨ ઉત્તરાયણ સંપથી, વિરતિ (ચરિત) થકી કીધો ઉધાર તુ સં.૮૩ શ્રીપૂજિ પાસદ પાએ નમી, હરષ ધરી એ રચીયઉ રાસ તુ રિષિ ઉદઉ કહઈ જે ભણઈ, તિહાં ઘરિ મંગલ લીલ લછિ
નિવાસ તુ. ૮૪
સનતકુમાર સહામણે. (૧) સં.૧૬૨૮ વર્ષે લ. રિષિ દેવીદાસ શ્રાવિકા લીલાઈ પઠનાર્થ. ૫.સં.૪-૧૨, યતિ જયકરણ, બિકાનેર. (૨) ઋ. કાકાજી ચરણપ્રસાદાત્ લ. ઋષિ માંડણ પઠનાથ"પ.સં.૪-૧૨, મુક્તિ. નં.૨૩૭૬. (૩) ૫.સં.૪, મુકનજી સં.
[પ્રકાશિત ઃ ૧. ષટ્રદ્રવ્યનય વિચારાદિ પ્રકરણસંગ્રહ.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૮૯ જુઓ આ પહેલાં “ઉદયકર્ણ" પરની ધ.] ૪૬પ. હર્ષવિમલ (તા. આણંદવિમલશિ.) (૫૬) બારવ્રત સઝાય લ.સં.૧૬૧૦ પહેલાં અંત- તપગચછમંડણ જાણીઈ એ, મા. આણંદવિમલ સૂરીશ,
તસુ પાટઈ ગયમ સમા એ મા. વિજયદાન મુણિંદ. ૬૪ શ્રી આણદવિમલ તણુ એ મા. હર્ષવિમલ ગણીશ, સીસ કહઈ ભણતાં હુઈ એ મા. નવનિધિ તસુ નિશિદીસ. ૬૫ (૧) લ.સં.૧૬૧૦, ચોપડે, પ્ર.કા.ભં.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૧૯૧.] ૪૬૬. વિમલ (૫૭) મિત્રોચાડ રાસ ૩૪૪ કડી .સં.૧૬૧૦ આ શુ. ૧૦ શુક આદિ
વસ્તુ માત સરસતિ માત સરસતિ પ્રણમ્ એ દેવિ, કૌમારી કરૂ વંદના, વાગવાણિ દિઈ સરસ વાંણીય, તાસ જિમલિ દેવિ કે નહી નિપુણ બુદ્ધિમઈ તંઅ જાંણય, જગદંબા જગદીશ્વરી, કર રસના વાસ, અવરૂ ન માગું એકÉ, પૂરે મનચી આસ.
દૂહા. દેવ ગુરૂ સાંનિધિ કરી, પભણું મિત્રહ રાસ, માણિકા કિમ ખેપ કરી, સ્ત્રી કિમ ખેલી સાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org