SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૪૫] વિવેકસ સુત નેહાલી દિન દીવાલી સંવત સોલ નોતરઈ. નરનારી સમકિત ધારી ગાઈ ભવસમુદ્ર લીલા તરઇ. (૧) ગાથા ૩૪૪, ૫.સં.૧૫, લી.ભં. દા.૩૦ નં.૮. (૨) વિ.ધ.ભં. (તેમાં ટીલરાજ એ ર્તાનું નામ છે.) (૯પ૩ ખ) બુદ્ધિરાસ ગા.૫૫ ૨.સં.૧૬૩૦ શ્રાવણ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૦૨, ભા.૩ પૃ.૬૭૪. પહેલાં કર્તા પરિચય આમ આપેલેઃ “એક હેમરાજ નામના વાચકે કાલિકાચાર્ય કથા” ગ્રંથ લખે છે (પાટણના ભંડારમાંની પ્રતિ). પ્રશસ્તિ લેખક તરીકે એમ આપી છે કેઃ “સં.૧૬૦૯ વષે શ્રી ખરતરગચછે શ્રી જિનમાણિજ્યસૂરિ વિજયરાજયે શ્રી વિક્રમનગરે વા. શ્રી વિજયકત્તિ શિષ્ય વા. હેમરાજ.” તો આ અને તે બંને એક હવા સંભવે છે.” પછીથી કાવ્યને અંતભાગ મળતાં એ કર્તાપરિચય પેટે ઠરે છે.] ૪૬ર. વિવેહંસ ઉ. (૯૫૪) ઉપાસક દશાંગ બાલા, લ.સં.૧૬૧૦ પહેલાં (૧) લ.સં.૧૬૧૦, ૫.સં.૨૮, પ્ર.કા.ભં. છાણી નં.૮૯૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧પ૯પ.]. ૪૬૩. ઉદયક (૯૫૫ ક) હરિકેસી બલ ચરિત્ર ગા૬૯ લ.સં.૧૬૧૦ પહેલાં (૧) લ.સં.૧૬૧૦ ભા.સુ.૫ ૫.સં.૩, મહર. પા.૧. પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૬૮૯. ત્યાં આ અને પછીની કૃતિ “ઉદયકણ_ઉદે (પાચંદ્રશિ)ને નામે મૂકવામાં આવેલી, પરંતુ પાર્ધચન્દ્રશિ. ઉદા(ઉદયચંદ્ર) ઋષિ છે, ઉદયકરું નહીં. તેથી “હરિકેસી બલ ચરિત્ર'ના કર્તા જ ઉદયકણું અહીં ગણવામાં આવ્યા છે.] ૪૬૪. ઉદે (પાર્ધચન્દ્રશિ.) (૯૫૫) સનતકુમાર રાસ ૮૪ કડી ૨.સં.૧૬૧૭ શ્રાવણુ શુ. ૧૩ આદિ– સુખકર સતીસર નમુ, સદગૂર સેવ કરવું નિસદીસ તુ તાસ પસાઈ અણુસરઉં, સિદ્ધિ સકલ મનની સજગીસ ત. ૧ સનતકુમાર સુહામણ૩, ઉતિમ ગુણમણિનઉ અહિઠાંણુ તુ ચકીસર ચઉથઉ સહી, ચતુરપણઈ મોહઈ સપરાંણુ તુ. સનત. આંચલી. ૨ અત – સાલહ સઈ સતરેતરે, શ્રાવણ શુદિ તેરસિ અવધારિ તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy