SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અગત [૪૨] જૈન ગૂર્જર કવિએ ૨ પડિવા છઠિ ઇચ્ચિારસી, નંદા નામ કહાય, બીયા સાતમિ બારસી, ભદ્દા નામ સુણાય. અંત – અન્ય પુરૂષ જ્ઞાનં હીર કહે સસિ બુધ ગુરૂ, ભગુ તનુ ભુવન સુહાય, રવિ મંગલ શનિ રાહ જે, નરાકાર દુખદાય. ધન ભુવને સવિ ક્રૂર ગ્રહ, લચ્છી હાનિ કહેય, સૌમ્ય ગ્રહ સવિ હર કહે, ઋદ્ધિ વૃદ્ધિ ફલ દેય. ૨. સહજ ભુવને ક્રૂર સવિ, ભાઈ આપે હાણ, હીર કહે માસવે, આયા કરે કલ્યાણ. (૧) અધૂરી પ્રત, ૫.સં.૨૧-૧૫, વિ.કે.ભં. (૨) સં.૧૭૫૩ શ્રા.શુ. ૧૦ પત્તન માથે ભક્તિવિશાલ શિ. મીતરાજ લિ. પ.સં.૧૪, ચતુ.પિ.૧. [મુપુન્હસૂચી (હીરને નામે પણ).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૩૪–૪૦, ભા.૩ પૃ.૭૨૫-૨૯ તથા ૧૫૧૦.] ૪૫૮, અજ્ઞાત (૯૪૦) ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ પાઈ લ.સં.૧૬૦૮ પહેલાં (૧) સં.૧૬ ૦૮ ભા.વ.૮ રવિ અઘેહ પત્તનમથે છે. લીબા સુત મેઘરાજ હીરા લિખાપિત. હર્ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૬૫૯.] ૪પ૯, આણંદધનસૂરિ (ખ. ધનવર્ધનશિ.). (૯૫૦) પવનાભ્યાસ ચોપાઈ ગા.૧૨૭ ૨.સં.૧૬૦૮ આસો આદિ – આદિ સગતિ સેવું સારદા, કવિયણ વાણું મતિ સારદા, કરૂણાસાગર મન સારદા, અહનિસિ નવિ છાંડુ સારદા. ૧ પરમ તેજ પણ મેં એકચિત્ત, જે માહિ ડીસઈ બહુલું ચિત્ત, જન હુઈ પિતઈ પૂરવ દત્ત, તઉ પામી જઈ એહજિ તત્ત. બ્રહ્મજ્ઞાન તણી ચઉપઈ, સાંભલો એકમનાં હુઇ, સાર પદારથ એહ જિ લઈ, પુન અવતાર ન પામુ ભઈ. ૩ ષ દરનિ નાયક જુજૂઆ, અછઈ એક પણિ નામિ દુઆ, પંડિત વાદ કરંતા મૂઆ, જણ જણ નવિ લાધુ તે કુઆ. ૪ ખરતરગચ્છનાયક સુરીસ. શ્રી ધનવદ્ધનનું જે સીસ, આણંદદ્ધન કરઈ જગીસ, વડી વાત લહિવા જગદીસ. ૫ દૂ તક મૂરખ નઈ મતિહીણ, હસું મ કરિફ્યુ જેહ પ્રવીણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy