SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩] કમલશેખર રૂપાતીત થાન લયલી, મુગતિ ગયા તે કરમવિહીણ. ૬ અંત – સંવત સેલ અહેત૨ વરસિ, આ માસિ રાચઉં મન હરસિ, સુણિવું ભણવું એ મહા પુરસિ, અરૂ૫ યાનિ આરૂઢઈ તરસિ. ૧૨૪ જઉ હુઈ પિતઈ પાતક ઘણું, તઉ દુખ ભોગવીઈ આપણું, ધર્મ બહુલ સંચઈ ધામીઈ, ઈમ આણું વદ્ધ ન પામીઈ. ૧૨૫ પુણિય પાપિ અવતાર જિ સહી, જઉ લવલેશ પિતઈ તે નહીં, સમય માત્રિ જાઈ તઉ વહી, મુગતિ પ્રાણી કેવલિ કહી. ૧૨૬ કર્મ નિકાચિત જાઈ દૂરિ, અનંત ભવ ઊતરી પૂરિ, એહવું તત્ત્વ ન જાણિ ભૂરિ, ઈમ કહઈ આણંદબદ્ધનસૂરિ. ૧૨૭ (૧) ૫.સં. ૧૦-૯, સીમંધર. દા.૨૦ .૧૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૦૦-૦૧] ૪૬૦. કમલશેખર (આં. વેલરાજ-પુણ્યલબ્ધિ અને લાભશેખરશિ.) (૯૫૧) નવતત્વ ચેપાઈ ૬૫ કડી ૨.સં.૧૬ ૦૯ આસો ૩ સુરતમાં આદિ- સરસતિ સાંમાણ સમરૂં માય, પાસ જિલર પણમું પાય, કઠું નવતર સંબપિ વિચાર, જિણિ હુઈ સમકિત સાર. ૧ અત અંતરમદ્રત સમકિત ધરઇ, તે નર અરધુ પુદગલ કરઈ, વાચક કમલશેખર ઈમ કહઈ, ગણિઈ ભવિઈ સિદ્ધ પદવી લહઈ. ૬૩ વિધિપક્ષિ ગછિ એ ઉદયુ ભાણ, શ્રી ધર્મભૂત્તિસૂરિ સુજાણ, તાસ પસાઈ લહીયા ભેય, બિસઈ છિન્દુત્તરિ દૂઆ તેઅ. ૬૪ સંવત સેલનાર વરસિ, સૂરતિ આસૂ ત્રિતીયા દિવસિ, રચી ચુપઇ સોહામણી, ભણતાં ગણતાં હુઈ બુદ્ધિ ધણી. ૬૫ (૧) ૫. રવિચંદ્ર લ. સાધવી ગગાઈ પઠનાથ. ૫.સં.૨–૧૫, મજે.વિ. નં.૪૦૦. (૯૫૨)પ્રદ્યુમ્નકુમાર પાઈ સગા કડી ૭૮૩ ૨.સં.૧૨૬ કા. શુ.૧૩ માંડલમાં આખી કૃતિ દુહા તથા એપાઈમાં છે. આદિ શ્રી જિનવર સવિ પય નમી, સમરી સરસતિ માય, રાસ રચું રલીયામણું, વલિ વંદી ગુરપાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy