________________
સત્તરમી સદી [૧]
હીરકલશ શ્રી વિક્રમરાઈ શ્રી ભેજનરેન્દ્ર સિંહાસણ બત્રીસી ચઉપઈ સંપૂર્ણ. સંવત ૧૭૧૬ વર્ષે ભાદ્રપદ માસે સિતેતર પક્ષે દિ દિશિ તિથી પૃથ્વી...વારે લિખિત મુનિશ્રી વૈરાગ્યસમુદ્રણ. શ્રી આગરા નગરે મુનિશ્રી કિયાસાગરગણિ વાચનાય લિખિત ગ્રંથાગ ૩૩૫૧ માજને. ગુ.વિ.ભં. (૧૨) વિદ્યા. (૧૩) સં.૧૯૦૧ માહ વ.૮ લિ. માંડવી મળે જેની વાસદેવ મુરારજી લિખાવિત ચિરંજીવી પઠનાર્થ તેનેદ પૂસ્તકં જ્ઞાનવૃદ્ધિકર. શુભ ભૂયાત પ.સં.૧૧૨–૧૨, બે.ભં. (૧૪) ઇતિશ્રી કલિયુગ પ્રધાનાધિકારે શ્રી વિક્રમરાય સિંહાસણ બત્રીસી ચરિત્ર ચેપઈ સંપૂર્ણ છે. સંવત ૧૬૭૬ વર્ષ માસે ચૈત્રે વદિ ૧૨ દિને શ્રી અચલગ છે વાચિકપ્રવર વાચિકશિરેમણિ વાચનાચાર્ય વા. શ્રી પ રાજકીર્તિગણિનાં બાંધવ પંડિત પ્રવર પંડિતશિરોમણિ પંડિતસિરિચક્રચૂડામણિ પંડિતત્તમઃ પં. શ્રી શ્રી ગુણવદ્ધનગણિ શિષ્ય મુનિશ્રી શ્રતસાગરગણિ મુનિ દયાકીર્તિગણિ મુ. વિજયકીર્તિ સહિત લખિત પાલિગ્રામ સુભસ્થાન મધે. મ.બ. (૧૫) અધૂરી પ્રત, પ.સં.૧૨૨૦, મા.ભં. (બત્રીસપુતલીની વાર્તા એ નામ છે.) (૧૬) ઇતિ શ્રી કળિજગ પ્રધાન દાંનાધિકારિ શ્રી વિક્રમરાઈ શ્રી ભેજનરિન્દ્ર સીગાસણ બત્રીસી ચરીત્ર ચઉપાઈ સંપૂર્ણ...સં.૧૭૧૦ વષે શ્રાવણ સુદિ ૪ એથિ દિનિ સોમિ ઉત્તરા નક્ષત્રિ યાદસા શ્રી સાહા જેહારાજિ શ્રી સમારથગછિ: ભણસાલી લાધાદાસ ભણસાલી લદ્દઆસુત લિષતું. હીર કાઉ વિક્રમચરીત, સાહિતિત્રીસ સતર સિલક, ભણિ ગુણિ ઈહરતે પરતિ, તિયા નર વંછિત થક. ૧ સમસ્ત કા ૩૩૭૦. મારી પાસે. (એક જ ને તે છેલ્લું પાનું છે તે પરથી) [આલિસ્ટ ઈ ભા.૨, કેટલીગગુરા, મુપુગૃહસૂચી.] (૯૪૭) જીભદાંત સંવાદ ગા.૪૧ ૨.સં.૧૬૪૩ માગ. વિકાનેર અંત- સેલ ચાલઈ મગસિરિ, વાંકાનેર મંઝારિ
હીરલશ રસણું-દસણ, જેડિ કરિ જસુમરિ. ૪૧ સં. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૧૨).] (૯૪૮) જોતિષસાર દુહામાં આદિ- સહગુરૂ સાનિધિ સરસતી, સમરી સુવચન સાર,
જોઈસના દૂહા કહિસ, બાલબોધ હિતકાર. તિથિ, વાર, નક્ષત્ર, ગ્રહ, રાશિ, મહુરત, ગ, એ સાતે ઇતિ જ્યોતિષે, કહિ સંખેર્પે ભેગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org