________________
હીરકલશ
[૪૦] જૈન ગૂર્જર કવિઓ : ૨ વસુધાતિલઉ તસ સીસ બલઈ સંધનઈ આગ્રહ કરી, દિસઈ સવાલિષ (ડે)હ નાયરા સદા જય આણંદ ભરી સંવત સેલે સે છત્રીસઈ બીજ આસો વદિ કથા, તિહ કહિય સિંહાસણ બત્રીસી હીરલસ સુણું યથા. ૧૫
ઈણ ચરિતે રે દૂહા ગાહા ચઉપઈ, સહુ કે રે બાવીસ સઇ; (પા. પનર સઈ (૧૫૨૪) બાવીસ (બાવન) થઈ) કંઈ અધિકઉ ઉછઉ જે ભાસિફ અલી, તે સદગુરૂ પાએ નમિ
કાંમઉ વલી. ૧૬
પાંમઉ વલી દૂ સંધ સઈ મુષિ માન છેડિય આપણુઉ, જે શાસ્ત્ર સાથઈ હવઈ મિલતાઓ, તહ નિરતઉ થાપણુઉ. એ ચરિત સાંભલિ જેય માંનવ દાન આપઈ નિજ કરઈ,
તે પુન્ય પસાયઈ સુષી થાયઈ રિદ્ધિ પામઈ બહું પરઈ. ૧૭ (૧) સં.૧૮૪૧ શાકે ૧૭૦૬ મૃગશિર વદ ૧૧ ચંદ્રવાસરે તૃતીય પ્રહરે, પંખુટ્યાલવિજોજી વાચનાથ. ગ્રાંમ સરીયારી મળે. પ.સં.૧૧૭૧૭, વિજાપુર જ્ઞાન ભ. નં.૬૨૪. (૨) સં.૧૮૩૮ વૈ. વદિ ૨ ૨વિ લિ. ચિરં. ભગવાન માછરામ વાચનાથે, તલવાડા મથે ચતુર્માસ ચ. પ.સં. ૮૦-૧૫, અનંત ભં. નં.૨. (૩) સં.૧૭૪૨ માર્ગ સિર શુ.૧ સામે બખ. જિનચંદ્રસૂરિ રાજયે કીરિત્નસૂરિ-સંતાનીય મહે. લલિતકીર્તિગણિ શિ. વા. વિજયરાજગણિ શિ. પં. કમલહષગણીના અંતેવાસી પં. જયચંદ્રણ લિ. ૫.સં.૭૪, નાહટા સં. (૪) સં.૧૮૧૯ જે.વ.૧૪ સાહડસર મળે રૂપવલભ શિ. માણિકયરાજ શિ. લબ્ધિકમલ દીપચંદ મહેસદાસ સહ લિ. ૫.સં. ૬૪, દાન. પિ.૧૩ નં.૨૫૨. (૫) સં.૧૮૬૪ ફા.સુ. વાકાનેર મધ્યે ઉદયરત્ન લિ. સુંદર અક્ષર, ૫.સં.૭૧, દાન. પ.૧૩. (૬) પ.સં.૭૪, જય. પિ.૬૭. (૭) ૫.સં.૨૬, પ્રથમ કથા, જિ.ચા. પિ.૮૨ નં.૨૦૭૪. (૮) લિ. હૈમાણું દેન પં. ભાનુવિજય વાચનાર્થ. ૫.સં.૧૯-૧૧, માત્ર એટલાં ૯૯થી ૧૦૯ પત્ર, જે.એ.ઈ. નં.૧૩૬૭. (૯) સં.૧૬૯૭ કા.સુ.૧૩ ભોમ. ૫.સં.૬૬–૧૬, મોબા; હાલ દે.લા.પુ.લા. નં.૧૪૪૯-૫૧૩. (૯) લ.સં. ૧૭૮૫, ૫.સં.૨૦, સેં.લા. નં.૫૮૨૭. (૧૦) સં.૧૯૬૫ ચે.શુ.૩ જેસલમેર મયે પં. ચરણકીર્તિ પં. દેવસાર પં. ગુણરાજ, ઉદેસંધ સપરિવારાત લિ. એક ગુટકા, નાહટા સં. (૧૧) ઇતિ શ્રી કલિયુગપ્રધાન દાનાધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org