________________
સત્તરમી સદી
[૩૯]
હીરલેશ અભવ્ય સુપાત્ર દાન બિહુ, પ્રાણી મોક્ષ સંયોગ, અણુકુંપા ઉચિય કરતિ ઉચિત, એ ત્રિહુ દાને ભોગ. ૩
યતઃ ગાથા અભયં સુપાદાંણું અણુકંપા, ઉચિય કીત્તિદાચ, દુત્રિ વિમુખે ભણિઉં, તિનિ વિભેગા ઈયં હેઈ. ભેદ અનંત જિનાગમેં, શ્રાવક કરણિ માંહિ, તે સવિ વિક્રમ સાચવ્યા, પ્રગટયા પૂન્ય પસાય. પૂરે શ્રી સિદ્ધસેન ગુરૂ, વિકમ ગુણ સંબંધ, કીધી સિઘાસણુકથા, બત્રીસે પરબંધ. સિંધાસણુરી પૂતલી, વિકમપ ગુણચૂર, ધારાધિપ આગળ કહ્યો, બેઠી સભા પહૂર. હીરકલસ મુનિ તસુ ચરિય, લે આગમ અનુસાર, સરસતિ ગુરૂ સુમસાઈલે, કીય ચઉપઈ ઉદાર. પુરૂષારથ ચઉ પરગડે, માલવદેશ મુઝાર, ધાર નયરી શ્રી ભેજનૃપ, પ્રજાલક સુષકાર. ન્યાતી ચઉરાસી તિહાં વસે, ધન વરચે નિરકંત, બેસે મહાજન તિહા મલિ, સાઢી બારહ પંતિ. શ્રીપુર ઉસ્યાંર મેડ ૩ પાલી કિરવાલ, જાઈતક વાંટ હરસિરિ૮ ટીંડૂ ડડૂવાલ.૧૦ વાલવધેર નરાણિયા૨ પંડેલે પંડેલ, સાઢી બારહ ન્યાતિ મલિ જિમે ગોડ મેલ. શ્રીમાલે એસ નામ નગરે પહેલીપુરે મેડો, વચ્ચે રતહિંડવાણુ નગરે પટ્ટાણકે પુષ્કરે, રાજનહર્ષ પુરે નરણ નગરે ડિડકે જાયલે;
પંડે ષડલિકે સ્થીતા દશમિતા સાવ દયા પંક્તયઃ ૧૩ અત -
ઢાલ ઈકવીસાની શ્રી ખરતરે ગણહર ગુરૂ ગેમ સમઉ, નિતિ ઉઠી રે જિનચંદ્ર
સૂરિ પય નમ: તસુ ગ૭ઈ રે સંપ્રતિ પાઠક ગુણનિલઉ, વડવાદી રે શ્રી વિજય.
રાજ વસુધાતિલઉ. ૧૪
છદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org