________________
D.
હીરલર
[૩૮] જેન ગૂજ૨ કવિએ ૨ જિણિ ઊથાપિ કુશીલ, થાપિઉં શીલવંત ગચ્છનાયક, એ છઈ મહીમતિ મોટાં વાયક, પાઈ નામઈ જસુ લીલ.
૮૯ મહિમરાજ વાચક તસુ સીસ, પાટિ તાસ વિલિ વાણુરીસ, દયાસાગર તસુ નામ, તાસુ સીસ પદવી વાણારી, ન્યાતમંદિર ગુરૂ મહાવિચારી, પુછવી સારી મામ. મહીયલિ તાસ પાટિ વિખાય, ગુરૂ શ્રી દેવતિલક ઉવઝાય, તાસુ સીસ સુષદાય, હર્ષપ્રભુ નામઈ મુનિરાય, હીરકલસ તસ સસ કહાય, પામી સુગુરૂ પસાય. સંવત સેલહ સઈ ચઉવીસ, માહી પૂનિમ બુધ સરીસ, પુષ્ય નક્ષત્રઈ લેહ, દેશ સવાલષ નયરી જેહ, ધર્મ તણ૩ જિહાં વધુ નેહ, તિહાં કઈ ચઉપઈ એહ. ઇતિ શ્રી સમકિતકૌમદિ ચરીય, મઈ સપઈ એ ઉદ્ધરિય, વિસ્તરિ ગુરૂમુષિ વાણિ, ભણઈ ગુણઈ જે સુઈ અનિશિ, ઘરિબડાં તસુ થાઈ સવિ વસિ,
રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ. (૧) સં.૧૬૫ર વર્ષે ભાદવા વદિ ૪ ભમવારે લિ. વનસુત પરીષ વીરદાસ સ્વપઠનાર્થ* લષાપિત ગ્રંથાગ્રં ૧૦૫૦ શ્લોક. ૫.સં.૩૧-૧૬, વિ.ધ.ભં. (૯૪૫) જંબૂ ચોપાઈ ૨.સં.૧૬૩૨ વાસડે નગરમાં
(૧) સં.૧૯૬૦ જે.સુ. સોમે અહિપુર (નાગોર) મધ્યે લિ. ચેલા ઈસર. ૫.સં.૧૭, મહિમા. પિ.૮૬. (૯૪૬) સિંહાસન બત્રીશી ૨.સં.૧૬૩૬ આસો વદ ૨ સવાલખ દેશમાં
મેડતામાં આદિ – આરાહિ શ્રી રિષભપ્રમ્ , યુગલા ધર્મ નિવાર,
કથા કહિસ્ર વિક્રમ તણી, જસુ સાકઉ વિસ્તાર, સાકઉ વરતિઉ દાંનથી, દાન વડો સંસાર, વલિ વિસેષે જિણસાસણે, બોલ્યા પંચ પ્રકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org