SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩૭] હીરલશ (૧) પ.સં.૩-૧૧, વિ.ને.ભં. નં.૪પર૯. (૯૪૨) [ચંદ્રગુપ્ત] ૧૬ સ્વપ્ન સઝાય ના.૨૦ ૨.સં.૧૬૨૨ ભા. શુ. ૫ રાજદેસર આદિ- હરષઈ પ્રભુ ગુરૂ પ્રણમી કરી, સરસતિ માતા હિયડઈ ધરી, સેલ સુપન તણી સજઝાઈ, ભણુતાં સુણતાં શિવસુખ થાઈ. ૧ અંત – સંવત સેલહ સઈ બાવીસ, ભાદ્રવ સુદિ પંચમીય જગીસ, રાજલદેસર સંધાગ્રહઈ, એહ સિજઝાઈ હીર ઋષિ કહઈ. ૨૦ [રાહસૂચી ભા.૧]. (૯૪૩) આરાધના ચેપાઈ ૮૩ કડી ૨.સં.૧૬૨૩ માહ શુ. ૧૩ ગુરુ નાગોરમાં આદિ – ચઉવીસે જિનવર પશુમેવી, સમરિય સહગુરૂ શરદ દેવિ, આતમહિત પરહિત ઇકમના, પભણિસું અનુક્રમિ આરાધના. ૧ સંવત ભવણ નયણુ રિતિ શિશિ, જોજે નિપુણ હિ એ કિશી માહ શુકલ ગુરૂ પુષ્ય સંજોગ, તેરસ તિથિ તેમ રવિ જેગ. ૮૨ ખરતરગચ્છ જિણચંદ સૂરીસ, તાસુ રાજિ હર્ષપ્રભુ શીસ, હીરકલશ મુનિ પાસ પસાઈ, કહિં આરાધન અહિપુર માંહિ.૮૩ (૧) ૫.સં.૪, નાહટા સં. (૨) સં.૧૮૬૯ આ.વ.૧૩ પાડલીઉ. કપૂરભદ્ર લિ. પ.સં.૭, મહર, પો.. (૩) ૫.સં.૬, પ્રતિ ૧૭મી યા ૧૮મી. સદીની, જિ. ચા. પિ.૮૩ નં.૨૨૦૪. [જૈહાપ્રોસ્ટા, મુપુન્હસૂચી.] (૯૪૪) સમ્યકત્વ કૌમુદી રાસ ૬૯૩ કડી ૨.સં.૧૬૨૪ માહ શુ. ૧૫ - બુધ સવાલખમાં અંત – ઢાલ ધન્નારી ચઉપરી હિલી. શાસનનાયક વી૨ જિણેસર, પૂજે જઈ નિતુ ચંદણકેસરિ, તસ પટિ સેહમવસિ, ગુણ વરણુઉં બધું કંઈ ન જાણુઉં, શાષા વયરકુમારની જાણું, ખરતરગછિ પ્રશંસિ. ૮૭ શ્રી જિણમાણિકસૂરિ ગુરૂ પાટ, નામ જપતાં હુઇ ગહગાટ, શ્રી જિણચંદ સૂવિંદ, જસુ નામિઈ સવિ વાદી ભાજઈ, કેસરિની પરિ ગુહિરૂ ગાજઇ, રાજઈ મુણિવરછંદ. | ૮૮ શ્રી સાગરચંદ્રસૂરિ આચારિજ, એ કીયા મોટા જગિ કારિજ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy