________________
હીરકલશ
[૩૬] જૈન ગૂર્જર કવિએ ર શાખા વયરકમર તણું એ મા., ખરતરગચ્છ પ્રસંસ. ૨૪ શ્રી જિનચંદ્રસૂરિ ગધણી એ મા. મહિયલિ માહિ વિખ્યાત, ભવિયણ પયસેવા કરઈ એ મા. મોટા જાસ્ અવદાત. ૨૫ સાગરચંદ્રસૂરિ મુણિવરૂ એ મા. તિહાં આચારિજ સાર, મહિમરાજ વાચક પ્રયા એ મા. તસુ તણું સસ વિચાર. ૨૬ તાસુ સસ ગુણમણિતિલઉ એ મા. દયાસાગર વણારીસ, મુનિગુણે સહિત વાચકવરૂ એ મા. જ્ઞાનમંદિર તસૂ સીસ. ૨૭ અનુક્રમિ ગુણમણિઆગરૂ એ મા. શ્રી દેવતિલક ઉવજઝાય, હર્ષપ્રભુગણુિં જાણીયઈ એ મા. તસુ તણુઉ સીસ સૂજાય. ૨૮ અંતેવાસી તેહનઉ એ મા. હીરકલસ મુનિ સાર, મુનિ પતિ મુણિવર ચઉપઈ એ મા, કીધી અતિ સુવિચાર. ૨૯ સંવત સેલ અકરેતરે (અઠતરઈ)એ મા, માહ વદિ સાતમ જાણિ, વાર રવિ હસ્ત નક્ષત્ર સિઉ એ મા. ચઉપઈ વડી પ્રમાણ. ૩૦ ગાથામાન હવિ બેલીઈ એ મા. સાતસિ ઉપરિ તેત્રીસ, મુનિ ૫તિ મુનિવર ચઉપઈ એ મા ભણતાં મનિ સુજગીસ. ૩૧ જાં લગઈ મેરૂ મહીધરૂ એ મા. જે લગિ દૂ સસિ ભાણ, તાં લગિ એ રિષિ ઉપઈ એ મા. વાપરઉ જગ માંહિ જા |િ ૩૨ ઇતિશ્રી મુનિપતિ રિષિ ચરીયઈ એ મા. શ્રી વીકાનયર મઝારિ, રિસહ નિણંદ પસાઉલઈ એ મા. રચિયઉ ચરિય ઉદાર. ૭૩૩
(૧) વિરમગામ સંઘ ભં. (૨) પ.સં.૧૬, મહિમા. પિ.૭૬. (૯૪) ૧૮ નાતાં સંબંધી સઝાય કડી પર ૨.સં.૧૬૧૬ શ્રા. શુ.
નવરંગદેસર આદિ
ધરિ દુહા વીર જિણેસર પાય નમિય, શારદા હિયઈ ધરેવિ, જે કવિયણ આગે દૂયા, તેહ નમઉ કર બેવિ. ચરમ કેવલી જાણિયઈ, જબૂ સેહમ સીસ, પ્રભવ ચેર જિણ બેહિયઉં, તેહ નમઉ નિસદીસ. ૨ ઇય ચરમ કેવલિ જ બૂસ્વામી, તાસુ ચરિય હિયઈ ધરે, નાતરા એ અટ્ટાર બેલ્યા, ગામ નવરંગદેસ રે. ૫૧ સંવત સેલહ સઈ સે ત્તર સુકુલ સાંવણ જાણ એ, શ્રી જિનચંદ્ર સૂરીસર પસાયઈ હીરકલસ વખાણ એ. પ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org